pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સવારે 6 વાગ્યે એનો કોલ આવ્યો અને...

15
5

સવારે 6 વાગ્યે એનો કોલ આવ્યો અને... હું ભર ઊંઘમાં થી જાગી ગઈ. મેં કહ્યું વ્હાલા ફોન કરો તો ભલે કરો પણ સમય તો જુઓ... 😡 સવારના પહોરમાં કોણ નવરું બેઠું છે વાતો કરવા માટે 🙄ઓફિસમાં હોવ ત્યારે ફોન કરૂં ...