pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

Tik Tok વાલા લવ [ ચમકારો # ૫ સ્પર્ધામાં ચોથું ક્રમાંક પ્રાપ્ત વાર્તા ]

4.5
3451

હજી નેહાએ તેનો ટીક ટૉક પર વિડિયો અપલોડ કર્યો નથી કે તરત જ બે મિનિટમાં સાહિલ અને શીતલની કમેન્ટ પણ આવી ગઈ. હજી તે રીપ્લાય આપવા જ જાય છે ત્યાં બહારથી હમણાં જ આવેલા ગુંજનબેન અંદર આવતાની સાથે જ કિચન તરફ ...

હમણાં વાંચો
લેખક વિશે
author
કાજલ ચૌહાણ

લખવું - મારો શ્વાસ, મારા હોવાનો પર્યાય. લખું છું ત્યારે હું જીવું છું. અમુક સપનાંઓ છે જે આ ટૂંકી જિંદગીમાં પુરા કરવા છે. સાયન્સમાં ગેજ્યુએટ થયા બાદ નસીબજોગે પત્રકારત્વમાં છું. એકાંત મને ખૂબ ગમે છે. જ્યારે એકલી હોઉં છું ત્યારે હું પોતાને વધુ મજબૂત અનુભવું છું. ત્રેવીસ વરસની ઉંમરે વધારે મિત્રો નથી કદાચ એમ કહું તો મારા ટાઈપના નથી એટલે એકલી જ ફરવા અને ફિલ્મો જોવા નીકળી પડું છે. હું છોકરી છું એમ નહિ કહું... હું એક માણસ છું. આ કુદરતનું સંતાન...પંખીની માફક... પુસ્તકો અને મ્યૂઝિકનો ગાંડો શોખ. ગરબાની શોખીન. ગરબા રમતી વખતે હું પોતાને ઈશ્વરની વધુ નજીક મહેસુસ કરું છું. ભજનો મારા મગજને શાંત કરી દે છે અને સોંગ્સથી હું બધું જ ભૂલીને તેના લયમાં ખોવાઈ જઉં છું. વાર્તાઓનું સર્જન કરવું ખૂબ જ ગમે છે. લોકોને અલગ અને નવીન વાર્તાઓ કહેવી છે. અત્યાર સુધી પોતાની શરતો પર જિંદગી જીવી છે અને જીવતી રહીશ. ઈશ્વર પાસે એ જ માંગુ કે મને મનુષ્ય અવતાર વારંવાર મળે અને દર વખતે હું એક લેખક બનું. Instagram id - kaajal_chauhan Facebook id - Kaajal Chauhan

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Siraj Matva "DeMonKiNg"
    10 મે 2019
    Very Nice, Tik-Tok ae to aaj ni generation ne ganda Kari didha hta......... Tamne hato ke nahi mam Tik-Tok love comment Kari ne Janavjo 😄😄😄😄
  • author
    Poojan Mota
    30 એપ્રિલ 2019
    આ ખૂબ સરસ વાર્તા છે
  • author
    @arvind.19
    04 મે 2019
    your story is truth of our society.plz read my first story એક અદ્ભુત જિંદગી and give your comment and ratting.and share with your friends and family.I share your story with my friend and families.
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Siraj Matva "DeMonKiNg"
    10 મે 2019
    Very Nice, Tik-Tok ae to aaj ni generation ne ganda Kari didha hta......... Tamne hato ke nahi mam Tik-Tok love comment Kari ne Janavjo 😄😄😄😄
  • author
    Poojan Mota
    30 એપ્રિલ 2019
    આ ખૂબ સરસ વાર્તા છે
  • author
    @arvind.19
    04 મે 2019
    your story is truth of our society.plz read my first story એક અદ્ભુત જિંદગી and give your comment and ratting.and share with your friends and family.I share your story with my friend and families.