pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

દિલ કે અરમાન આંસુઓ મેં બહ ગયે

4.2
4686

<p style="text-align: justify;">પશ્ચાતાપની આગમાં જલતી&nbsp; એક નિઃસહાય યુવતિની &nbsp;સત્ય ઘાટના પર આધારિત&nbsp;હૃદયદ્રાવક&nbsp;&nbsp; વ્યથા-કથા</p> <p style="text-align: justify;">યૌવનના ...

હમણાં વાંચો
લેખક વિશે

પરિચયઃ સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી! – બરકત વીરાણી…. ‘બેફામ’ જન્મ:- ૧૦ ઑક્ટોબર ૧૯૩૦ (૧૦-૧૦-૧૯૩૦) જન્મ સ્થ:- અમદાવાદ શૈક્ષણીક કારકીર્દી અમદાવાદઃ- પ્રાથમિકઃ- નાનાભાઈ રાજારામ મ્યુ શાળા ખાડીઆ નંબર ૭ માધ્યમિકઃ- સીટી હાઈસ્કૂલ ખીજડાની પોળ. કૉલેજઃ- એમ જી સાયન્સ ઈન્સ્ટીટ્યુટ કાર્ય ક્ષેત્ર વલસાડ:- ૧૯૫૬ થી ૧૯૮૮ ' ધી અતુલ પ્રોડટ્સ લિમિટેડ 'પ્રોડક્ષન કેમીસ્ટ, સીની. એક્ઝીક્યુટીવ , આસી સેફ્ટી ઑફીસર' તરીકે નિવૃત્ત.(૧૯૮૮) ઈતર પ્રવૃતિ:-સર્વિસ દરમ્યાન સંસ્થાની સાંકૃતિક,સામાજીક સંસ્થાઓ 'ઉદય ' ઉત્કર્ષ ' 'વિજ્ઞાન મંડળ ' 'નૂતન કન્ઝ્યુમર્સ કૉ-ઑપરેટીવ સોસાયટી ' વગેરેમાં માનદ મંત્રી તરીકે સેવા. હાલ નિવૃતઃ છેલ્લા પાંચ છ વર્ષથી (૨૦૦૯) પુત્ર /પુત્રીના પરિવાર સાથે.અમેરિકામાં વસવાટ.જીવન સંધ્યાએ જીવન સરિતાના વહેતા નિર્મળ શાંત સલીલમાં અતીતના વિતેલા વમળો નિરખી રહ્યો છું. “ઘર, ગામ કે વતનથી છૂટો નથી પડ્યો હું જીવું છું વિદેશમાં,” અમેરિકા આવવાનું પ્રયોજનઃ વાર્ધક્ય ની એકલતા મીટાવવા અને કૌટુંબીક હુંફ જાળવવા. સાહિત્યિક પ્રવૃતિઃ સાહિત્ય લેખનની દ્રષ્ટિએ ઉગતો અને ઉંમરની દ્રષ્ટિએ (૮૫) આથમતો ગુજરાતી સાહિત્યનો વાચક અને ચાહક છું અમેરિકાના 'ગુજરાત દર્પણ' ' ગુજરાત ટાઈમ્સ '' અને ભારતના અમદાવાદ ખાતેના "અખંડ આનંદ " જેવા સાપ્તાહિક અને માસિકોમાં તથા ગુજરાતી વેબસાઈટ > www.WebGurjari.in> તથા >www.pratilipi.com< ' સંકેત 'માં યથાવકાશે નિજાનંદે લખતો રહું છું. હું સીધ્ધ હસ્ત કે ઘડાએલ લેખક નથી .ઉરમાં ઉમંગ સાથે ઊર્મિ જાગૃત થતાં લેખનપ્રવૃતી કરૂં છું.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Neha Desai
    12 നവംബര്‍ 2015
    Very touchy and powerful emotional   Story of a woman, who gives importance to money instead of family value and love and how she suffers at the end!Congratulations ?????  
  • author
    જ્યોતિ મેવાડા
    07 ആഗസ്റ്റ്‌ 2017
    ખુબ જ સુંદર વાર્તા... બીજુ કંઈ કહેવા માટે કોઈ શબ્દ જ નથી. માણસ વધારે મેળવવા માટે કેવી રીતે બધું જ ગુમાવી બેસે છે એ સમજાય છે આ વાર્તા માં...
  • author
    31 ഒക്റ്റോബര്‍ 2018
    ખૂબ સરસ. નાટય અને સિને જગતની વાસ્તવિકતા ની રજૂઆત. સનમ બેવફા.
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Neha Desai
    12 നവംബര്‍ 2015
    Very touchy and powerful emotional   Story of a woman, who gives importance to money instead of family value and love and how she suffers at the end!Congratulations ?????  
  • author
    જ્યોતિ મેવાડા
    07 ആഗസ്റ്റ്‌ 2017
    ખુબ જ સુંદર વાર્તા... બીજુ કંઈ કહેવા માટે કોઈ શબ્દ જ નથી. માણસ વધારે મેળવવા માટે કેવી રીતે બધું જ ગુમાવી બેસે છે એ સમજાય છે આ વાર્તા માં...
  • author
    31 ഒക്റ്റോബര്‍ 2018
    ખૂબ સરસ. નાટય અને સિને જગતની વાસ્તવિકતા ની રજૂઆત. સનમ બેવફા.