pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ડેડી મોમ ('હું પુરુષ'સ્પર્ધામાં ટોપ 10માં સ્થાન પામેલી વાર્તા)

5
104

આજે ઘરમાં પગ મુકતા પગ ભારી ભારી લાગી રહ્યા હતા. ઘરે મહેમાનોની ભીડ જામી હતી. મારા બંને છોકરા એક ખૂણે ચુપચાપ બેઠા હતા. રડીને ગાલ પર આંસુ સુકાઈ ગયા છે એ કાળા ધબ્બા એની ચાળી ખાતા હતા. કાયમ ઘરે પગ ...

હમણાં વાંચો
લેખક વિશે
author
Archana Panchal🌻

❤ઓછુ બોલો પણ મીઠુ બોલો❤ 🌻જે થાય સારા માટે થાય 👍 🌻લાગણી લખવી અને વાંચવી શોખ છે😍😍

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Rasikbhai Raval
    01 டிசம்பர் 2022
    પતિ પત્ની અને બાળકો ખૂબ જ આનંદપૂર્વક જીવન જીવતા હોય છે અને અચાનક એકાદ એવો પ્રસંગ બની જાય જે સમગ્ર કુટુંબને હચમચાવી મૂકે. આ સ્થિતિનું ખૂબ જ સુંદર રીતે હૃદય દ્રાવક વર્ણન કરેલ છે. માતાની હાજરીમાં બે ફિકરાયથી જીવતા પિતા માતાની વિદાય બાદ માતા બનવાનો જે પ્રયત્ન કરે છે. તેનું પણ ખૂબ જ સુંદર અને વાસ્તવિક વર્ણન કરેલ છે. માતાની વિદાય બાદ દીકરી કુદરતી રીતે જ સમજણી થઈ જાય છે અને માતાનો રોલ ભજવવા લાગે છે. જીવનમાં બનતી આવી ઘટમાળને ખૂબ જ સુંદર રીતે તમામ પાસાઓ ને ધ્યાનમાં રાખીને લખાયેલી વાર્તા.
  • author
    Aniruddhsinh zala "રાજ"
    30 நவம்பர் 2022
    ખુબ જ સરસ રચનાં ઉત્તમ લેખની "હોય જો સાથ તારો દુનિયા હેત છલકતી લાગે તુજ સન્ગાથ વિના જગ દરિયો ખારો લાગે. " જીવનમાં સાથ સદાય લોકો ઝંખતા રહે છે. મળે જો કોઈ સ્નેહી જગ ખીલી જાય અને હૈયામાં સ્નેહનો મીઠડો વરસાદ થાય છે સાથ તો દરેકને જીવનમાં ખુબ જરૂરી છે ભલે એ કોઈપણ સ્નેહીજનનો હોય મારી રચના અહીં વાંચશોજી "સથવારો ચાહું તારો જન્મોજન્મ. "
  • author
    રૂપેશ દલાલ "રૂપ"
    16 டிசம்பர் 2022
    લાગણીનું જાણે મોજું ફરી વળ્યું. વાંચતા વાંચતા રુવાડા ક્યારે ઉભા થઈ ગયા અને આંખોમાં ભીનાશ ક્યારે ફરી વળી એ ખબર જ ન પડી. 😔😔 ભગવાનને ત્યાં પણ સીસીટીવી કેમેરા એ વાત હૃદયને સ્પર્શી ગઈ અને વાર્તાનું શીર્ષક પણ અતિઉત્તમ 'ડેડીમોમ' 👌👌 ટોપ 10 માં આવવા બદલ ખુબ ખુબ અભિનંદન 💐💐