pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

"પ્રણય ત્રિકોણ" નવતર જીવતર વાર્તા સ્પર્ધા વિજેતા કૃતિ

4.9
488

વાચક મિત્રો! શું લઘુ વાર્તાઓમાં પણ આપ સૌ એક સરખું બીબા ઢાળ વાર્તા સ્વરૂપ કે પછી સીમિત લેખન શૈલી જ વાંચવા આપ ઈચ્છો છો? શું એમાં કોઈ નવતર પ્રયોગ આપને આવકાર્ય નથી? પ્રિય મિત્રો, હું આજે એવો જ પ્રયોગ ...

હમણાં વાંચો
"અશ્રુઓની કસમ!"            'હું પુરુષ' વાર્તા સ્પર્ધામાં વિજેતા કૃતિ
પુસ્તકનો આગળનો ભાગ અહીં વાંચો "અશ્રુઓની કસમ!" 'હું પુરુષ' વાર્તા સ્પર્ધામાં વિજેતા કૃતિ
સંધ્યા દવે "કાવ્યા"
4.9

જન્મથી જ ઊર્મિલનો સ્વભાવ અત્યંત ઊર્મિશીલ ! બચપણથી જ એ લાગણીપ્રધાન ખૂબ જ! ઘરમાં પણ પોતાનાથી પાંચેક વર્ષ મોટી પોતાની દીદી ક્ષમા સાથે કોઈક વાતમાં બન્ને વચ્ચે જ્યારે જ્યારે પોતાનો ઝઘડો ...

લેખક વિશે
author
સંધ્યા દવે

અમસ્તી અમસ્તી અમસ્તી મને ગમે છે શબ્દોની સુંવાળી આ વસ્તી મને ગમે છે. પદ્યમાં ખીલતી મારી આ ઊર્મિઓ સંગ, ગદ્યનો આ નવો વળાંક હવે મને ગમે છે. આથમતી સાંજના પ્રલંબ પડછાયા સમી મહત્વકાંક્ષા ધરાવતી હાથમાં હાથ પરોવી મારી , જાયતમારી અને આપણી ધ્યેય સિધ્ધિની એકેએક ખાલી જગ્યા પુરવા અવિરત, સજાગ, પ્રયત્ન કરનારી આપની દોસ્ત સંધ્યા કે, જેના પાલવમાં સંતાવા સૂર્ય પણ થનગને છે જેના નીતનવીલા સૌંદર્યને નિહાળવા મેઘધનુષ પણ થંભી જાય છે અને જેને આવકારવા, નભ પણ નવોઢા બની સોળ શણગાર સજે છે એવી સાયન્સ ગ્રેજ્યુએટ કવિયત્રી અને લેખિકા સંધ્યા દવે ... કે જે માને છે કે ધરતીનો મોટો ખજાનો માનવીના વ્યક્તિત્વમાં છુપાયેલો છે. પ્રતિલિપિમાં. જોડાઈ.....14/2/2021 આપને જો મારી રચનાઓ પસંદ આવે તો સ્ટીકરો આપી જરૂરથી મને પ્રોત્સાહિત કરતા રહેશો. મારી દરેક સુપર રાઈટર માં લખાયેલી રચનાઓ વિજેતા લિસ્ટમાં આપ ક્યાંકને ક્યાંક તો બ્લોગ ઉપરના પરિણામોમાં નિહાળી જ શકશો.આજ સુધીની બધી સ્પર્ધાઓમાં દરેકમાં વિજેતા થઈ છે બધી જ... મારી સુપર રાઇટર - ૮ ની ધારાવાહિક વેશ્યા Loves સાધુ રહસ્ય ધારાવાહિક વાચકોને ખૂબ ખૂબ પસંદ આવી રહી છે તથા અત્યારે સુપર રાઈટર સ્પર્ધા -૯ માં ચાલી રહેલી ધારાવાહિક ઢળેલી સાંજે પણ પુરપાટ દોડી રહી છે તથા છેલ્લી ફેલોશિપ હેઠળ શરૂ કરાયેલી ગોટાળો એ ત્રણે ધારાવાહિકની લુફત પણ ચોક્કસ માણશો મિત્રો... ... સુપર રાઈટરની પ્રત્યેક સ્પર્ધામાં વિજેતા લેખિકાને એકવાર તો અવશ્ય વાંચો ત્યાર બાદ કદી મારી કલમને માણવી આપ છોડી શકશો નહિ એની ખાતરી હું આપને આપું છું દોસ્તો! પ્રેમપંથ એક સંઘર્ષકથા, પ્રણય કુંભ, અતરંગી પ્રેમ, સેલિબ્રેશન અને એક દૂજે કે લિયે તથા "ફાંસલે" આ છ ધારાવાહિકો મારી સુપર રાઈટર સ્પર્ધાની વિજેતા કૃતિઓ છે જે અચૂક આપ સૌ વાંચશો. અત્યારે સુપર રાઈટર સ્પર્ધા -૬ માં મારી "પ્રિયતમ" ચાલી રહી છે જેને પણ આપના મીઠા આવકારની અપેક્ષા છે!અરે હા!મિત્રો, મારી આ પ્રિયતમ પણ સુપર રાઈટર સ્પર્ધા -૬ માં વિજેતા નીવડી છે. તે ઉપરાંત હવે સ્પર્ધા - ૭ માં પણ હું દોસ્તી અનલિમિટેડ લખી રહી છું તો એનો અનલિમિટેડ આનંદ પણ આપ સૌ અવશ્ય ઉઠાવશો એની ખાતરી છે અત્યારે પૂરજોશમાં દોડી રહેલી રેશમ પારિવારિક ધારાવાહિક સર્વ વાચકોની મનપસંદ બની રહી છે ! આ સિવાય પણ મારા ખૂબસૂરત પ્રોફાઈલ ઉપર બીજી અગણિત ધારાવાહિકો આપનો ઈન્તેજાર કરતી મુસ્કુરાઈ રહી છે દોસ્તો! હવે નવી ચાલુ કરેલી પારિવારિક "બંસરી" હરિફાઈ કરે એવી બનશે જ એની ખાતરી છે મને તો એ પણ જરૂરથી વાંચજો અને એની સાથે પ્લાન, ચુંબન રહસ્ય કથાઓ છે તથા ખડિત સ્નેહ સમાજિક તો એ પણ વાંચશો તો આનંદ થશે. આ ઉપરાંત મારી સિક્સ ઈડિયટસ, જલેબી એક અજાણી સફર, ઇલુ ઇલુ,ઉલઝન, ડાર્ક સાઇડ, પ્રેમ બાંસુરી, આંખનો અફીણી, ઋણાનુબંધ જેવી બીજી અનેક નવલકથાઓ મારા આ સુગઠિત પ્રોફાઈલ ઉપર આપ સૌને મહેનત વગર શોધીને વાંચવા મળશે દોસ્તો! કાવ્યપ્રેમી મિત્રો માટે પણ મારા અનેક કાવ્યસંગ્રહો, મુક્તક સંગ્રહો તથા ગઝલ સંગ્રહ પણ મારા પ્રોફાઈલ ઉપર મોજૂદ જ છે તથા એક ટૂંકી વાર્તા સંગ્રહ તથા મારા બેનમૂન પત્રોનો સંગ્રહ પણ દોસ્તો! પ્રોફાઈલની મુલાકાત પણ અવશ્ય લેશો.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Dev ઠક્કર.
    22 ડીસેમ્બર 2022
    Nmskar
  • author
    Pravina Sakhiya
    23 ડીસેમ્બર 2022
    વાહ...ખૂબ જ સુંદર સ્ટોરી... ભૂતકાળ ભૂલીને સંકલ્પ સાથે લગ્ન કરી નિયતીએ યોગ્ય નિર્ણય લીધો... ખૂબ જ સુંદર રજૂઆત 👌👌👌✍️✍️✍️ સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સખી...💐🙏
  • author
    Mamta Pandya
    23 ડીસેમ્બર 2022
    nice story. bt pratham saathe jodai hot to eni niyati aavi j hot evu jruri to nthi. aayushy koini niyati par tjodu depend hoy? its my point of view. story saras chhe.
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Dev ઠક્કર.
    22 ડીસેમ્બર 2022
    Nmskar
  • author
    Pravina Sakhiya
    23 ડીસેમ્બર 2022
    વાહ...ખૂબ જ સુંદર સ્ટોરી... ભૂતકાળ ભૂલીને સંકલ્પ સાથે લગ્ન કરી નિયતીએ યોગ્ય નિર્ણય લીધો... ખૂબ જ સુંદર રજૂઆત 👌👌👌✍️✍️✍️ સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સખી...💐🙏
  • author
    Mamta Pandya
    23 ડીસેમ્બર 2022
    nice story. bt pratham saathe jodai hot to eni niyati aavi j hot evu jruri to nthi. aayushy koini niyati par tjodu depend hoy? its my point of view. story saras chhe.