વાહહહહહ.....
ખૂબ જ સુંદર સંદેશાત્મક વાર્તા...
જીવનની પાનખરે સતત અવગણના, હતાશા, અને સબંધોથી ફેંકાઈ ગયેલાં વડીલોને મેં જોયા છે. ત્યારે આ વૃધ્ધોની ત્રિપુટીએ હારી ગયેલા વૃદ્ધો, શહીદોનાં સ્વજનોમાં શ્વાસ પૂર્યો.
ગંગાબા, શાંતાબા, અને વિષ્ણુદાદાનો પરિશ્રમ રંગ લાવ્યો.
જો મનમાં અડખ નિશ્ચય હોય કાંઈક કરી છૂટવાનો તો એમાં ચોક્કસ સફળતા મળે જ છે.
આપની રચના સમાજમાં એક ચોક્કસ રાહ ચીંધે છે લીના.
ખૂબ જ સુંદર આલેખન...👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼✍🏽🌹🌹🌹🌹💛💝👏👏👏
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
વાહ... કશુંક અલગ જ અને જબરદસ્ત પણ... કોઈની વ્યથા જાણીને મનમાં ફૂટેલું નાનકડું સેવાનું બીજ પણ મોટું વટવૃક્ષ બનીને અનેકના જીવનમાં ઉજાસ પાથરી શકે, એ વાત જ ખરેખર અનોખી કહેવાય...🙌🙌🙌👍👍👌👌👌🙏🌱
વાર્તા પ્રમાણે શીર્ષક પણ પરફેક્ટ. 👌👌👍
ખૂબ જ સુંદર લેખન શૈલી સાથેની એકદમ પ્રેરણાત્મક વાર્તા રજૂ કરી છે. ખૂબ ખૂબ સરસ...✍️✍️👌👌👌👌👌📖🌱😊
સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ...👍👍💐💐💐🙏🌱😊

વાહ વાહ વાહ ભાવના ને નવું જીવન મળ્યું એવી ઘણી સ્ત્રીઓને આત્મસન્માન થી જીવવાનો હક મળ્યો .
બંને બા અને દાદા એ સરસ કર્યા કર્યું....નાનકડું કામ મોટું વટવૃક્ષ બનીને અનેક સ્ત્રીઓના ઉજાશ લઈ આવ્યો...
ખૂબ ખૂબ સરસ અભિવ્યક્તિ....
તમે ગાર્ડનમાં જાવ ત્યારે આવા વિચાર આવે અને હું ગાર્ડનમાં જાવ ત્યારે કેવા વિચાર આવે એ તો તમે જાણો છો.😌😌😄