વ્યવસાયે હું આઇટી ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલી છું - બિઝનેસ એનાલિસ્ટ પણ સોફ્ટવેર , બિઝનેસની સાથે સાથે અલગ અલગ કહાનીઓ અને પાત્રો પણ મારા મગજમાં ઘૂમતાં રહે છે. જેને ક્યારેક હું લેપટોપમાં તો ક્યારેક બૂકમાં ઉતારી પ્રતિલિપિ પર પ્રકાશિત કરું છું.
ટૂંક સમયમાં આટલો પ્રેમ અને સહકાર આપવા બદલ હું મારા દરેક વાચકમિત્રની આભારી છું. હોરર અને ડ્રામા કે પ્રેમને લગતી ધારાવાહિકો મને લખવી ગમે છે. મારી લખેલી તમામ ધારાવાહિકો તમે મારી પ્રોફાઈલમાં જોઈ શકો છો.
પ્રેમ/ રોમાન્સ કે ડ્રામા કેટેગરીની ધારાવાહિકો
૧. ઓફિસ લવ - સિઝન ૧
૨. સત્યનો પડછાયો
૩. સફર
૪. કયારેક હા તો કયારેક ના
૫. ઓફિસ લવ - સિઝન ૨
હોરર કેટેગરીની ધારાવાહિકો
૧. હોરર નાઈટ્સ ૧
૨. ધ અલ્ટીમેટ એક્ષપ્રેસ - સાયકોલોજીકલ હોરર
૩. યેઝાઈની માયાજાળ - ડીજીટલ હોરર
આવનાર ધારાવાહિકો ...
હોરર કેટેગરીની
૧. રહસ્યમય ગામ
પ્રેમ/રોમાન્સ કેટેગરી
૧. મિડનાઇટ લાયબ્રેરી
So stay tuned... Thank you. 🌹
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય