હું વાણિજ્ય શાખાનો સ્નાતક છું. મારું ભણતર મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં થયેલું છે . મને વાંચવાનો બહુ શોખ નથી પણ જેટલું વાંચું છું તે આધારે મનમાં જે વિચારો આવે છે તે મોબાઈલના કી પેડ થી મોબાઈલમાં અને કોમ્પ્યુટરના કી બોર્ડથી કોમ્પ્યુટર સ્ક્રીન પર શબ્દોની ગોઠવણ કરી લખું છું. ગુજરાતી ,મરાઠી, હિન્દી અને અંગ્રેજીમાં લખી જાણું છું. ગુજરાતીમાં કવિતા લખવી ગમે છે પણ કાવ્યાત્મક , રચનાત્મક , શબ્દો ખૂટે છે. છતાંય કોશિશ જારી છે.
મારા લેખનમાં આપણે કોઈ ભૂલ જણાય તો બેશક તમને કહેવાનો અધિકાર છે. વધુ કઈ કહેવું હોય તો મને ઈ મેઈલ કરી શકો છો. મારો ઈ મેઈલ id છે. " bharatchandrashah963@gmail.કોમ "
સમસ્યાનો વિષય