Law student......
ક્યારેક મસ્તીખોર તો ક્યારેક સીધી સાદી, ક્યારેક શાંતિ પ્રિય તો ક્યારેક ગુસ્સેવાળી, ક્યારેક ફેશનેબલ તો ક્યારેક સાવ ગોબરી, ક્યારેક આખી રાત અભ્યાસ કરતી તો ક્યારેક આખો દિવસ સૂઈ રહેતી, ક્યારેક બળવાખોર તો ક્યારેક ચૂપ એવી એકમાત્ર ઓરીજનલ યુનિક પીસ એટલે Selvina Khristi...
સવારે વહેલા ઉઠી... એક કલાકમાં ઝડપથી ઘરનું કામકાજ પતાવી... ઑફિસ પહોંચી મન તોડીને કામ કરી.... એ ધક્કામુક્કી વચ્ચે જાતને મારી.... સાંજે ઘરે પરત ફરતા.... જવાબદારીનો બોજ માથે લઈ.....ઘરે પોતાના શોખ અને ભણતર માટે ઉજાગરા કરતા.... આંખ નીચે કુંડાળા વળે અને શરીર બેડોળ થાય એજ મારી ખરી સુંદરતા.....👧👧👧 મેકઅપ જેમ ચહેરાને સુંદર બનાવે છે તેમ મુખોટાંધારી બની મને સુંદર બનતા નહિ ફાવે...જે છું..જેવી છું અને જે હાલતમાં છું તે આ જ છું.......
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય