G.N.M,B.A
પોતાના વિચાર અને મનમાં ઉમટી રહેલી કલ્પનાને ઝરણાની જેમ વહેવા દેવા માટેનો એક સારો માર્ગ છે કે તે કલ્પનાને લખાણ આપવું .. અને હુ એ જ મારી કલ્પનાને અહીં રજૂ કરું શું.. 🙏🏻 તમારો સહકાર મારાં માટે પ્રેરણારૂપ છે.. અને તમાર પ્રતિભાવ મારી કલમની સહી છે 📝🤗જરૂરી નથી કે કલ્પના હંમેશા વાસ્વિક જીવન સાથે જોડાયેલી હોય.. કલ્પના મન ને મનોરંજન આપે છે.મારી રચના વાસ્વિક જીવનથી થોડી ઘણી અલગ જરૂર હોય શકે પરંતુ એવું પણ નથી કે હું બધું કાલ્પનિક જ લખું છું. પ્રેમ, વેદના, મિલન, વિરહ, સ્વાર્થ, નફરત, ઈર્ષા માણસના મનમાં ઉદભવતી ભાવનાઓ છે.હું અહીં એ જ ભાવનાઓ ને વાર્તાનું સ્વરૂપ આપું છું.
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય