થોડું લખવું પણ સારુ લખવું એવું માનું છું,તેથી આડેધડ લખીને કોઈ વાચકનો કિંમતી સમય નથી બગાડવો...શબ્દોની દુનિયામાં ધીમા પણ મક્કમ પગલે આગળ વધુ છું....એક દિવસ પૂરી તાકાતથી મારા પ્રવાહ સાથે શબ્દોની દુનિયામાં વહી શકીશ એવી આશા સાથે....🌹...એક વિનંતી છે આપને કે મહેરબાની કરીને કોઈએ પર્સનલ મેસેજ કરવા નહીં...નામ ઠામ અને સરનામાં પૂછવા નહીં...બસ નદી જ છે મારી ઓળખ...મારી રચનાઓ વાંચો અને પસંદ આવે તો પ્રતિભાવ આપો...હું પણ વાંચીશ આપની રચનાઓ...બસ યોગ્ય લેખક અને વાચક તરીકે સહયોગ આપો 🙏🙏🙏
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય