pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ગુણવંતી બહેન (વિજેતા: ટોપ-30,નવતર જીવતર સ્પર્ધા)

4.9
786

આજે તેમના લગ્નની તિથી હતી એંસી વર્ષના ગુણવંતી બા તો  પોતાની ધૂંધળી આંખે પોતાના લગ્નનો આલ્બમ કાઢીને જોતાં હતાં. આજે તેમને તેમનાં પતિની યાદ ખૂબ  રડાવી રહી હતી.        તેમના પતિ યોગેનભાઈ ઊંચા ...

હમણાં વાંચો
*ચુંબનથી...દસ ફૂટ દૂર!*
(ભૂલભુલૈયા)
*ચુંબનથી...દસ ફૂટ દૂર!* (ભૂલભુલૈયા)
સુનિતા મહાજન "Suni"
4.8
એપ ડાઉનલોડ કરો
લેખક વિશે

સુપરરાઈટર દસની નવી ધારાવાહિક 'બ્લેક રાણી' આજથી જ વાંચો. નવની નવલકથા " યોદ્ધા..." વાંચવી તમારી પૂર્ણ થઈ છે કે નહીં? આજથી જ વાંચજો અને દરેક ભાગ પર પ્રતિભાવ આપજો. આ સાથે ક્રિએટિવ રાઇટિંગની 'શુભ લાભ' પણ વાંચજો. સુ.રા.આઠની ધારાવાહિક"નૈતિક-અનૈતિક!" 124 ભાગ સાથે પૂર્ણ થઈ હતી. પ્રતિલિપિ ક્રિએટર્સ પ્રોગ્રામમાં Twins ધારાવાહિકની બીજી સિઝન 'શુભ-લાભ' નામથી શુરું કરી છે. આ સાથે રહસ્યમય 'બ્લેક લવ' અને સામાજિક 'દત્તકમામાનો ભાણો' ધારાવાહિક પણ લખવી શુરું જ છે. આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપજો. સ્ટીકરો આપશો તો વધુ આનંદ થશે. બ્લેકલવ, રહસ્યકથા પૂર્ણતાની આરે છે. TWINS ક્રિએટિવ રાઇટિંગનીએક સામાજિક સુંદર નવલકથા છે. સુ.સાતની નવલકથા "ધ Great સુ...નીતિ" ને "દત્તકમામાનો ભાણો" ક્રિએટિવ રાઈટીંગની ધારાવાહિક વાંચીને પ્રતિભાવ જરૂર આપશો. मराठी, हिंदी, English, ગુજરાતી ભાષામાં હું લખું છું. હા, હું નવોદિત લેખિકા, હા, હું નવોદિત કવયિત્રી, હા, હું એક આત્મનિર્ભર ગૃહિણી. M. Com., D. BM. & LLB. પ્રતિલિપિ લેખન શુરુઆત:25.2.21 *સુનિતા* નંદના ગોકુળ જેવું સુંદર નગર, નગર રૂપાળું છે નંદરબાર નગર. વસે આ નગર ગુણિયલ નર ને નાર, સુશીલ, સંસ્કાર, ગુણનો ભંડાર કમળ નયન એવા બેન કાન્તાબેન ચંદ્ર જેવું તેજ એવા ચંદ્રકાન્તભાઈ. શાહ પરિવાર, પાક્યું પવિત્ર ફળ, સુંદર મજાના એવા *સુનિતા*નામ. કાળા ભમ્મર કેશથી સુનિતા શોભે, જાણે ઘટાદાર વટવૃક્ષની શીતલ છાયા. મોટા કપાળે રૂડી સુનિતા, સુનીતિથી શોભે, ભરપૂર ભાગ્યરેખાથી મોટુ ભાલ શોભે. અણિયાળી આંખોથી સુનિતા શોભે, નજરે નજરે એની અમૃત વરસે. ગુલાબી ગલગોટા ગાલે કેવી શોભે, ગુલાબી ગાલે મીઠાં બોલે ખાડા પડે. દાડમની કળી જેવા દાંતે સુનિતા શોભે, હસે સુનિતા તો હીરામોતી વરસે. જ્યાં જ્યાં પાવન કદમ સુનિતાના પડે, હર એક તે જગા સ્વર્ગ હી સ્વર્ગ બને.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Vandana Patel
    15 જાન્યુઆરી 2023
    ખૂબ ખૂબ સરસ જીવન જીવ્યા. ગુણવંતીબેન ધન્યવાદને પાત્ર છે. સ્પર્ધામાં વિજેતા બનો એવી શુભેચ્છાઓ
  • author
    Aniruddhsinh zala "રાજ"
    07 જાન્યુઆરી 2023
    વાહ સુમધુર લેખન આલ્બમ એટલે યાદોનો સંગ્રહ ખુબ જ સારી નરસી જીવનની સચવાયેલી યાદો જિંદગી પણ એક આલ્બમ જેવી હોય છે માનસ પટ પર સુખ દુઃખની યાદોના ચિત્રો પ્રગટે છે ઘણી યાદો સુખ આપે તો ઘણી દુઃખદ બંને છે મારી રચના વાંચશોજી ------*- "આલ્બમ સોહામણું જિંદગી કેરું"
  • author
    Niharika Anjaria
    07 જાન્યુઆરી 2023
    ખૂબ જ સરસ વાર્તા સત્ય ઘટનાને આધારે લખી છે... નારીનું જીવન તેના પતિ ના જતાં વ્યથાની કથા બને છે. પણ સંઘર્ષમાં પણ હિંમત અને ખુમારી જાળવીને તે નિશ્ચિત ધ્યેય સુધી પહોંચી શકે.... સ્ત્રી કોમળ જરૂર છે પણ કમજોર નથી..