મારી પ્રતિલિપિની રોચક સફર....
જુલાઈ,૨૧ થી લેખનકાર્ય શરૂઆત કરી.
મેં સીધું પત્ર લેખન સ્પર્ધામાં જ ઝંપલાવ્યું હતું. સર્જનહારને પત્ર લખીને....
ઓગસ્ટ અને સપ્ટેમ્બર ન લખ્યું.
ઓક્ટોબરથી ફરીથી પત્ર લેખન શરુ કર્યું.
પત્ર લેખન સ્પર્ધામાં ટોપ-50 પછી ટોપ-10 અને ડાયરી સ્પર્ધામાં ટોપ-5 માં વિજેતા બની. બસ, પછી તો અવિરત લખતી રહી, અને ઘણી વાર્તા સ્પર્ધાઓમાં ટોપ - 50, 30, 10માં વિજેતા બની. મારા ટૂંકી વાર્તા સંગ્રહ -1-2-3-4-5 સફળતાના સોપાન સર કરી રહ્યા છે, જે આપના સાથ સહકાર વિના શક્ય નથી. એ માટે આપ સૌ વાંચકમિત્રોનો ખૂબ ખૂબ આભાર....ધન્યવાદ....
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય