હૂ તખુભા ગોહિલ કારડીયા રાજપુત ( શિવ)... ખુબ સાહસિક પત્રકાર છું.મિત્રો હંમેશા ગર્વથી માને છે.પ્રકૃતિ પ્રેમી છું.જંગલો,પહાડો,સમંદર,વહેતી નદીઓ,જંગલમાં વસવાટ કરતાં પ્રાણીઓ,પશુ-પક્ષીઓને જોઈને મનને અપાર શાંતિ મળે છે.જેવો અંદર છું એવો જ બહાર છું બસ જેવો છું એવોજ છું.સાહિત્ય નો શોખ પહેલાં થીજ હતો. પ્રતિલિપિ એ મોકો આપ્યો અને ગાડી દોડી...
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય