🙏😘 જયમાતાજી..😊 રાધેરાધે 🙏🌻(તા. 5/9/2019... પ્રતિલિપિ પર કવિતા & વાર્તા... આરંભ )
*લખવું મારું હ્રદય છે, શબ્દો મારો આત્મા છે.
🌸 હું H.Zala"લાગણી"..... મારો જન્મ એક નાનકડા ગામ અંકેવાળીયા...પિતાજી શિક્ષક શ્રી જેઠાલાલ એલ. જામળીયા, માતૃશ્રી ભાણીબા...પ્રાથમિક શિક્ષણ ગામમાં જ, પહેલું ધોરણ અને ચોથું ધોરણ પિતાજી પાસે જ ભણી,... માધ્યમિક શિક્ષણ.. શ્રી ભીમનાથ મહાદેવ વિદ્યાલય 🌸 દસ ધોરણ ફર્સ્ટ ક્લાસ પાસ. સાસરું ઢસાગામ... કર્મભૂમિ સુરત ..... 🌸....ગુજરાતી સાહિત્ય અનહદ વહાલું. સાથે મારું બાલુડું ખૂબ જ પ્યારું. મારુ લેખન એટલે જ મારા બાળકો. મારો પરિવાર મારો આત્મા. માઁ પપ્પા મારા હ્રદયમાં. મારા ભાઈબહેનની અતિ લાડલી, પુરા પરિવારની દીવાની. 😍 ચા પીવામાં ભારે ભૂખડ છું. રાઈસમાં હું તૂટી પડું છું. 😛એટલી હદે હું રે ભૂખડ છું. ઘીમાં તરબોળકડક સુખડી બહું ભાવે છે.😆 મારું કામ મને વહાલું છે. વાંચન - લેખન મારો ખૂબજ શોખ છે. ચશ્માં વિના ઘડીક ના ચાલતું. ગાવાનો પણ પાગલ શોખ છે. લાગણી ડ્રેસ ડિઝાઈનર છે. સિલાઈ કામમાં પરફેક્ટ છે. 🤗 સાડીને ચપ્પલ મને નવા જ ગમે છે. પીળો રંગ મારો અતિ મનપસંદ રંગ છે. એ શીવાય લાલ, લીલો, ગુલાબી, પેરોટ, બ્લેક, ઓરેન્જ, સફેદ,પણ બહુ ગમતા રંગ છે. ત્રણ આંગળીએ ત્રણ રિંગ (વીંટી) પહેરવી બેહદ મારો શોખ છે.😇 આવી દીવાની હું લાગણી... લેખન કરું છું. પ્રતિલિપિને માન જ કરું છું. મારા સૌ મિત્રોને નમન કરું છું. હું "લાગણી"....હું રે છું લાગણી.......તોયે જરૂર પડે તો બનું છું નાગણી.. ( કોઈવાર તો બનવું પડે શું કરવું ? 😑🥵..તો પછી..🫢) 🙏
🙏 જયહિન્દ 🙏 🌻 રાધેરાધે 🌻😍😘
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય