pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

નિવૃત્તિ

5
109

"શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો જ નથી. તેના બસ વર્ગખંડો બદલાતાં રહે છે."

હમણાં વાંચો
લેખક વિશે
author
Maulik Trivedi

મારુ નામ મૌલિક છે. એન્જિનિરીંગ કરીને એક I.T કંપનીમાં કામ કરું છું. નાનપણથી મારા મનમાં ઉછળતા કૂદતાં વિચારો અને આસપાસ થતી, રચાતી, આકાર લેતી ઘટનાઓના અવલોકનોના અસીમ સમુદ્ર માંથી ખોબે ખોબે લીધેલા શબ્દોને, વાર્તાઓ, કવિતાઓ અને ચિંતનલેખ સ્વરૂપે કાગળ ઉપર રમતા મુકવાનો પ્રયત્ન કરતો રહ્યો છું. હું લેખલ છું? કદાચ નથી જ. પણ હા ... માતા સરસ્વતીનો અખૂટ પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે એવું મને લાગ્યા કરે અને એટલે જ મારી આ કલમ ચાલ્યા કરે છે. આ દુનિયાની દોડાદોડ થી દૂર એક લાગણીઓનું ઝાડ ઉગાડયું છે... જેના છાંયે છાંયે જન્મેલી વાર્તાઓ અહીં પ્રકાશિત કરતો રહું છું. મને બિરદાવજો... વાંચજો... ખોટો હોઉં ત્યાં ટોકજો... જરૂર જણાય ત્યાં સુધારજો પણ ખરા... વાંચતા રહેજો..

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    25 જાન્યુઆરી 2023
    વાહહહહહહહ.... "શિક્ષક નિવૃત્ત થતો જ નથી, તેનાં વર્ગખંડો બદલાતા રહે છે". વાર્તાની શરૂઆતમાં જ આ વાક્ય વાંચી એક શિક્ષકની દીકરીને શેર લોહી ચડી ગયું હો ભાઈ.... ખૂબ જ હૃદય સ્પર્શી વાર્તા... એક પેઢી રંડાઈ હતી અને બીજી અનાથ થઈ ગઈ હતી. ચોકનાં સફેદ રંગથી રંગાયેલી આંગળીઓમાં હજી પણ ચોક પકડાયેલો હતો. આ વાચી આંખોએ ભેજ ઉતર્યો... ગાયત્રી જોષી શિક્ષકને તન, મન ધનથી જીવી ગયાં.... ઘણીવાર કહ્યુ છે અને ફરી પાછી કહું છું... ખૂબ જ તાકાત છે આપની કલમમાં. સરસ્વતીનો વાસ છે... લખતા રહો બસ..
  • author
    Bhavana Rathod
    13 જાન્યુઆરી 2023
    અદભૂત... અન્નદાન કે વસ્ત્રદાન કરતાએ ચડિયાતું વિદ્યાદાન.....ચોકનો સફેદ રંગ ,લોહીના લાલ રંગ સામે વધુ બળવાન પુરવાર થયો.... નિઃશબ્દ 👌👌👍
  • author
    Ila Yagnik
    26 એપ્રિલ 2023
    ખૂબ જ સરસ કૃતિ. વિચારો ની અભિવ્યક્તિ સહજ અને સંવેદનશીલ. ખૂબ ખૂબ અભિનંદન. આજ રીતે સજૅન કરતાં રહો એજ શુભેચ્છા 💐💐