નવી નવલકથા "શયનેષુ રંભા" ખૂબ જ રંગ જમાવી રહી છે. રોમાંચક ક્રાઇમ કથા 'પ્રેમ - એક વહેમ' રસપ્રદ છે. અગાઉની છમ્મક છલ્લો ખૂબ પંસદ થઈ છે. ફેલોશીપ રાઇટીંગ ચેલેન્જમાં નવલકથા ચાંદની લખી છે. સૌથી વધુ વંચાયેલી પૂર્વ જન્મનો પડછાયો પુસ્તક સ્વરૂપે amazon પર ઉપલબ્ધ છે. પ્રતિલિપિ સુપર રાઇટર્સ એવોર્ડ ૪ માં વિજેતા બનેલી રહસ્ય ક્રાઇમ નવલકથા 'બે ગુના એક ગુનેગાર' અચૂક વાંચશો. પ્રેમ એક અનોખી વાર્તા ૨ સ્પર્ધા અંતર્ગત "છૂપો પ્રેમ" આવી છે. મારી પહેલી હોરર નવલકથા 'ભૂત વનની યાત્રા' નું દરેક પ્રકરણ રહસ્ય અને રોમાંચથી ભરપૂર છે. અને સારો પ્રતિભાવ મળ્યો હોવાથી બીજી હોરર 'આત્માની વિદાય' આપી છે. ટેન્શન દૂર કરતી અને ખુશીનું ડિસ્કાઉન્ટ આપતી "કહું છું હસો" બહુ હસાવે છે. એક અલગ પ્રકારની જીવંત નવલકથા "લાઇવ નવલકથા" પણ જરૂર વાંચવા જેવી છે. મારા પ્રગટ થયેલા નવલકથાના ૪ પુસ્તકો અમેઝોન પર ઉપલબ્ધ છે. હાલમાં 'ચિત્રલેખા' ની વેબસાઇટ પર અને 'ગુજરાતમિત્ર' દૈનિકની બુધ-રવિની પૂર્તિઓમાં મારી ફિલ્મ વિષયક કોલમો આવે છે. પસંદ આવે તો રેટિંગ અને સ્ટિકર્સથી નવાજશો. આભાર.
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય