pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

મર્દ કો દર્દ નહીં હોતા? (સ્પર્ધા-હું પુરુષ, વિજેતા વાર્તા.)

4.8
830

એક સુશિક્ષિત ડૉકટર ધનરાજની આત્મહત્યા પત્ની પીડિત ડૉક્ટર ધનરાજનો કરુણ અંત                     સુરત  શહેરના દરેક છાપાની મુખ્ય હેડલાઈન હતી. બસસ્ટેન્ડ અને રેલવેસ્ટેશન પર છાપું ...

હમણાં વાંચો
ગુણવંતી બહેન (વિજેતા: ટોપ-30,નવતર જીવતર સ્પર્ધા)
ગુણવંતી બહેન (વિજેતા: ટોપ-30,નવતર જીવતર સ્પર્ધા)
સુનિતા મહાજન "Suni"
4.9
એપ ડાઉનલોડ કરો
લેખક વિશે

સુપરરાઈટર દસની નવી ધારાવાહિક 'બ્લેક રાણી' આજથી જ વાંચો. નવની નવલકથા " યોદ્ધા..." વાંચવી તમારી પૂર્ણ થઈ છે કે નહીં? આજથી જ વાંચજો અને દરેક ભાગ પર પ્રતિભાવ આપજો. આ સાથે ક્રિએટિવ રાઇટિંગની 'શુભ લાભ' પણ વાંચજો. સુ.રા.આઠની ધારાવાહિક"નૈતિક-અનૈતિક!" 124 ભાગ સાથે પૂર્ણ થઈ હતી. પ્રતિલિપિ ક્રિએટર્સ પ્રોગ્રામમાં Twins ધારાવાહિકની બીજી સિઝન 'શુભ-લાભ' નામથી શુરું કરી છે. આ સાથે રહસ્યમય 'બ્લેક લવ' અને સામાજિક 'દત્તકમામાનો ભાણો' ધારાવાહિક પણ લખવી શુરું જ છે. આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપજો. સ્ટીકરો આપશો તો વધુ આનંદ થશે. બ્લેકલવ, રહસ્યકથા પૂર્ણતાની આરે છે. TWINS ક્રિએટિવ રાઇટિંગનીએક સામાજિક સુંદર નવલકથા છે. સુ.સાતની નવલકથા "ધ Great સુ...નીતિ" ને "દત્તકમામાનો ભાણો" ક્રિએટિવ રાઈટીંગની ધારાવાહિક વાંચીને પ્રતિભાવ જરૂર આપશો. मराठी, हिंदी, English, ગુજરાતી ભાષામાં હું લખું છું. હા, હું નવોદિત લેખિકા, હા, હું નવોદિત કવયિત્રી, હા, હું એક આત્મનિર્ભર ગૃહિણી. M. Com., D. BM. & LLB. પ્રતિલિપિ લેખન શુરુઆત:25.2.21 *સુનિતા* નંદના ગોકુળ જેવું સુંદર નગર, નગર રૂપાળું છે નંદરબાર નગર. વસે આ નગર ગુણિયલ નર ને નાર, સુશીલ, સંસ્કાર, ગુણનો ભંડાર કમળ નયન એવા બેન કાન્તાબેન ચંદ્ર જેવું તેજ એવા ચંદ્રકાન્તભાઈ. શાહ પરિવાર, પાક્યું પવિત્ર ફળ, સુંદર મજાના એવા *સુનિતા*નામ. કાળા ભમ્મર કેશથી સુનિતા શોભે, જાણે ઘટાદાર વટવૃક્ષની શીતલ છાયા. મોટા કપાળે રૂડી સુનિતા, સુનીતિથી શોભે, ભરપૂર ભાગ્યરેખાથી મોટુ ભાલ શોભે. અણિયાળી આંખોથી સુનિતા શોભે, નજરે નજરે એની અમૃત વરસે. ગુલાબી ગલગોટા ગાલે કેવી શોભે, ગુલાબી ગાલે મીઠાં બોલે ખાડા પડે. દાડમની કળી જેવા દાંતે સુનિતા શોભે, હસે સુનિતા તો હીરામોતી વરસે. જ્યાં જ્યાં પાવન કદમ સુનિતાના પડે, હર એક તે જગા સ્વર્ગ હી સ્વર્ગ બને.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    04 નવેમ્બર 2022
    હા બેનાં મર્દ ખોટી મર્દાનગી ના વ્હેમમાં ને ખોટી સામાજિક પ્રતિષ્ઠા ... દેખાડામાં દુઃખી થઈ આવું પગલું ભરે!!!વળી આજ કાળ 125 ની કલમ નો દુરુપયોગ કરતી સ્ત્રીઓ અને લાલચી મા બાપને જો સામે ટક્કર લઇ સબક શીખ વવાની જરૂર છે. મેં 10 વર્ષ ટક્કર લીધી અને મોજ છી.જિંદગી ડરીને સ્યુસાઇડ કરે ઈ કાયર કહેવાય. બેનાં જય સચ્ચિદાનંદ.🌹♥️🌹♥️🙏🏻🙏🏻🙏🏻👌🕉️ખોટી લાગણીઓને લગામ મારવિપડે..👁️👁️🌷🤭😵
  • author
    04 નવેમ્બર 2022
    દર્દ હોતા હૈ પર કૈસી માનસિકતા આપ રખતે હૈ વો ભી જરૂરી હૈ...આજના જમાનામાં દહેજ...જોહુકમી..વિરૂદ્ધ બહુ બધું થઈ શકે...સમાજ સામે લડવાની તાકાત એકઠી કરી હોત તો ડૉકટર બચી ગયો હોત...સરસ...
  • author
    NILAM TRIVEDI
    04 નવેમ્બર 2022
    નારી પોતાની સંવેદના,વેદના,પીડા, ટીકા બધુજ કોઈએક પોતાની અંગત વ્યકિત સમક્ષ રજૂ કરી શકે છે,,,પરંતુ એક પુરુષ કયારેય પોતાના અંતરમનની વાત કોઈને કહી શકતો નથી..પ્રસ્તુત વાર્તા માં પણ દી..આપે જે વાત પર પ્રકાશ મૂકયો છે,,તેને અનુલક્ષી ને વાત કરીએ તો,,જો ધનરાજે પોતાના સહાધ્યાયી મિત્રને મનની વાત કરી હોત,કાંતો તેની વાતને સ્વીકારી હોતતો આજે અબજો રૂપિયા થઈ પણ કિંમતી જીવ બચી ગયો હોત...ખૂબ સરસ લેખન કાર્ય દી..આપ આમજ લેખન કરતા રહો..