વાહ વાહ વાહ વાહ જોરદાર... એકદમ મસ્ત
પોતાના એકના એ આંખના રતન એવા દીકરાની આંખો નાની ઉંમરે જ પ્રોબ્લેમ માં આવે ત્યારે દરેક મા બાપ ચિંતામાં હોય છે....
ઘરની સ્થિતિ...ઘરનું કામકાજ... આર્થિક બોજ . બધુ જ જીવનને વેરવિખેર કરી નાખે છે... ત્યારે એક સ્ત્રી જ્યારે બાજી પોતાના હાથમા લે છે ત્યારે બાજી પલટી નાખે છે...
ખરેખર સ્ત્રી અબળા નથી પણ સબળા છે... નારી તું નારાયણી... વેદોમાં કીધુ છે તે સત્ય અને સાર્થક છે આપની સ્ટોરીમાં પણ.... ધેર્ય ની શક્તિ શક્તિ સ્ત્રી પાસે અજીબ હોય છે......
મા ની તાકાત થી સાથથી ફરી બાળકને સરકારી નોકરી અપાવનાર રે મા ને ધન્ય છેઃ
ખૂબ ખૂબ ધન્યવાદ આપને એક પ્રેરણાત્મક સ્ટોરી લખવા બદલ
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
outstanding words 👍🏻
Really awesome story.
વાસ્તવિક જીવનમાં આવા ઘણાં લોકો છે જેમની વાસ્તવિક જીવનમાં આવા ઘણાં સંઘર્ષો જોયા અને એનો સામનો કરી તેઓ તેમાંથી બહાર આવ્યા છે, આપે ખુબ સરસ રીતે વાર્તા લખી અને એક સુખદ અંત આપ્યો છે.
આવા ઘણાં કૃણાલ અને તેના માતા પિતા ના સંઘર્ષો મે આખે જોયા છે. સ્પર્ધા માટે ખુબ ખુબ શુભેચ્છાઓ.
રાધે રાધે