શોખ કહું તો નવી નવી વાનગી બનાવવી, વાંચવું અને 70's to 90's ના ગીતો સાંભળવા ખૂબ ગમે છે. ઉચ્ચ માધ્યમિક સ્કૂલમાં શિક્ષિકાની ફરજ બજાવું છું. ગ્રાફિક ડિઝાઇનીંગ અને પાર્ટી માટેના ફાસ્ટફૂડ બનાવી આપવાનું પસંદ કરું છું .
અહી બધા ખૂબ જ સરસ કવિ અને લેખકો છે, પણ મને એવું લખતા નથી ફાવતું. હું કોઈ બંધારણ કે નિયમોની મર્યાદામાં રહીને લખી નથી શકતી. કોઈની પણ લાગણીઓને શબ્દો દ્વારા વાચા આપી દઉં છું.સ્પષ્ટ વક્તા છું , સમાજના રૂઢિચુસ્ત નિયમો અને વ્યવહારો ને બદલવાની ઈચ્છા રાખું છું. લાગણીઓથી દૂર રહું છું. મારા બે સિદ્ધાંત છે
જીવો અને જીવવા દો.
દેખાડા અને દંભથી દૂર રહો ..
મહેરબાની કરીને કોઈ પર્સનલ મેસેજ ના કરશો .. મને જવાબ આપવાની આદત પણ નથી અને પસંદ પણ નથી ..
લાગણીશૂન્ય છું માટે હું પિગળતી નથી,
પદ, પ્રતિષ્ઠા કે પૈસાની મહોતાજ નથી ..
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય