નમસ્તે મિત્રો!
અમે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ! અમારા લેખકો વધુ આવક મેળવી શકે એ માટે અમે એપમાં એક બદલાવ લાવી રહ્યાં છીએ. આ ફીચર તમે એપમાં સરળતાથી વાપરી શકો એ માટે ખાતરી કરશો કે, તમે પ્રતિલિપિ એપનું લેટેસ્ટ વર્ઝન વાપરી રહ્યા છો. જો તમે લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ નથી કર્યું તો તમારા લેખનના અનુભવમાં સમસ્યા આવી શકે છે. નીચે આપેલી લિંક વડે તમે એપનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરી શકો છો -
https://play.google.com/store/apps/details?id=com.pratilipi.mobile.android&hl=en_IN&gl=US
આ બદલાવ શું છે તેના માટેની સંપૂર્ણ માહિતી અમે આવનારા દિવસોમાં જણાવીશું.
આભાર!
ટીમ પ્રતિલિપિ