પ્રતિલિપિમાં લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો!
પ્રિય લેખકમિત્રો,
પ્રતિલિપિમાં રચનાઓ પ્રકાશિત કરતી વખતે એક લેખક તરીકે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ માહિતી તમારી સાથે શેર કરવા અમે એક મિટિંગનું આયોજન કર્યું છે. જેમાં પ્રતિલિપિની લેખક અને રચના માટેની ગાઈડલાઈન્સ અમે તમને જણાવીશું. જે તમને પ્રતિલિપિમાં રચનાઓ પ્રકાશિત કરવા મહત્વપૂર્ણ સાબિત થશે.
મિટિંગની તારીખ : 22 નવેમ્બર, 2022
સમય : 5 P.M.
સ્થળ : ઓનલાઈન ઝૂમ એપ
મિટિંગની લિંક:
https://zoom.us/j/91968056390?pwd=TXZYNGJvcnN5UXpiQzIwVVBCdFFFUT09
Meeting ID: 919 6805 6390
Passcode: 502427
તમે ઝૂમ મિટિંગ એપ ડાઉનલોડ કરીને ઉપરની લિંક દ્વારા મિટિંગના સમયે મિટિંગ જોઈન કરી શકશો.
પ્રતિલિપિમાં આગળ વધવા આ મિટિંગમાં જોડાઈને અગત્યની બાબતો જાણવાનું ચૂકશો નહીં!
તમે મિટિંગના સમય માટે મોબાઇલમાં રિમાઇન્ડર/આલાર્મ સેટ કરી શકો છો. જેથી મિટિંગના સમયે તમને રિમાઇન્ડર મળી શકે.
સાદર,
ટીમ પ્રતિલિપિ ગુજરાતી.