pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પરિણામ - પ્રતિલિપિ વાર્તા મહોત્સવ

06 જુન 2019

નમસ્કાર મિત્રો, 

 

આ સાથે જ 'પ્રતિલિપિ વાર્તા મહોત્સવ'નું પરિણામ અહીં જાહેર થાય છે. 

 

 સ્પર્ધામાં પરિણામ સ્પર્ધાની જાહેરાત વખતે જણાવ્યા મુજબ વાર્તાના કુલ વાચકોની સંખ્યા, વાચકોએ વાર્તા વાંચવા માટે ગાળેલા એવરેજ સમય અને વાચકો દ્વારા અપાયેલા રેટિંગ્સને આધારે આપવામાં આવ્યું છે. આપ વાર્તાને મળેલ એવરેજ રેટિંગ, વાચક સંખ્યા અને રેટિંગ કાઉન્ટ લેખકના નામ બાદની પ્રથમ ત્રણ કોલમમાં જોઈ શકશો. ત્યારબાદ તેના આધારે આપવામાં આવેલા રેટિંગ કાઉન્ટ પોઈન્ટ, રીડર પોઈન્ટ અને એવરેજ રેટિંગ પોઈન્ટ તથા આ ત્રણેયને આધારે આપવામાં આવેલ ફાઈનલ માર્ક જોઈ શકશો. 

 

જોકે વ્યાકરણ સંબંધિત અશુદ્ધિઓ સાથેની રચના અથવા રચના નિમ્ન સ્તરની રચનાને અગાઉ જણાવ્યા મુજબ સ્પર્ધાના પરિણામમાં સમાવવામાં આવી નથી. 

 

અહીં આપેલા પરિબળોને આધારે તેમની સૌથી વધુ ઓવરઓલ ક્રમાંક પામેલી વાર્તાને વિજેતા જાહેર કરવામાં આવી છે.

 

આ સાથે જ પ્રથમ 100 ક્રમાંકે આવેલી વાર્તાઓ આ મુજબ છે. (પ્રથમ 40 વાર્તાઓને ડીજીટલ સર્ટીફીકેટ આપવામાં આવશે.) 

 

ક્રમાંક વાર્તાનું નામ લેખકનું નામ એવરેજ રેટિંગ રેટિંગ કાઉન્ટ રીડ કાઉન્ટ રીડર્સ પોઈન્ટ્સ રેટિંગ કાઉન્ટ પોઈન્ટ્સ એવરેજ રેટિંગ પોઈન્ટ્સ ફાઈનલ માર્ક
1 આઝાદી પ્રિયંકા રેલવાણી 4.05 131 20104 0.77 0.49 0.81 0.710000
2 હાથફેરો ભરત ચકલાસિયા 4.62 268 11948 0.46 1.00 0.92 0.710000
3 સાસરિયું રિદ્ધિ દત્તાણી 4.34 145 24115 0.93 0.54 0.87 0.704837
4 પ્રેમનૈયા ડૉ. રિધ્ધી મહેતા 4.62 239 13040 0.50 0.89 0.92 0.704000
5 ત્રેવડ પ્રિયંકા રેલવાણી 4.19 151 18102 0.69 0.56 0.84 0.697000
6 વાદુડી કિરણ ગોરડીયા 3.97 147 16806 0.65 0.55 0.79 0.658000
7 એક ભૂલ વાઘેલા કિરણ 4.1 108 17740 0.68 0.40 0.82 0.646000
8 Disloyalty વૃષા મોદી 4.38 79 18413 0.71 0.30 0.88 0.646000
9 લેખક વહુ અંજલિ ભડાલીયા ચૌહાણ 4.52 221 10532 0.40 0.83 0.90 0.634000
10 અનોખી પ્રીત અનિતા ત્રિવેદી 4.31 170 12738 0.49 0.63 0.86 0.619000
11 પરણેતર આયુષી સેલાણી 4.35 161 13000 0.50 0.60 0.87 0.617000
12 સુરમ્યા નમ્રતા કંસારા 4.05 83 17198 0.66 0.31 0.81 0.610000
13 તપસ્યા ફાલ્ગુની પરીખ 4.5 127 13732 0.53 0.47 0.90 0.607000
14 આશરો ભાવના ભટ્ટ 3.8 96 16199 0.62 0.36 0.76 0.590000
15 મીઠો ઝઘડો નુપુર સોની 4 105 14875 0.57 0.39 0.80 0.583000
16 કાગળિયાં અમિતા રામકુમાર પંચાલ 3.93 110 14418 0.55 0.41 0.79 0.576000
17 તોહફા એ જિંદગી કોમલ જોષી 3.86 87 15410 0.59 0.33 0.77 0.570000
18 પારકી થાપણ ચિરાગ પાધ્યા 4.28 131 12190 0.47 0.49 0.86 0.570000
19 સંબંધ સેતું સોનલ આથા 3.89 54 16660 0.64 0.20 0.78 0.564000
20 વૈધવ્ય યવંતી તપોધન 4.31 116 12449 0.48 0.43 0.86 0.563000
21 એ નાદાનીનો પ્રેમ પ્રિયંકા સોની 4.06 77 14961 0.57 0.29 0.81 0.562000
22 સરકતો સમય વૈશાલી પરમાર 4.28 108 12291 0.47 0.40 0.86 0.551000
23 નિયતી હેતા વાલેરા 4.34 110 11860 0.46 0.41 0.87 0.547000
24 સિદ્ધિવિલાસ સરલા સોલંકી 4.51 83 12437 0.48 0.31 0.90 0.541000
25 હું નંદની ડી.એન. મોદી 3.84 102 13061 0.50 0.38 0.77 0.538000
26 બંધન કુસુમ કુંડારિયા. 4.32 96 12111 0.47 0.36 0.86 0.538000
27 વહુ, હવે નાહી લ્યો રેખા ભટ્ટી 4.15 103 11709 0.45 0.38 0.83 0.528000
28 વાનપ્રસ્થાશ્રમ. ભુપેન્દ્ર ત્રિવેદી 4.33 45 13892 0.53 0.17 0.87 0.525000
29 પ્રવીણ પારુલની પ્રીતિ ઘનશ્યામ પટેલ 4.36 119 10186 0.39 0.44 0.87 0.524000
30 પ્રતીક્ષા પ્રેમ ની ઝંખના 4.39 99 10907 0.42 0.37 0.88 0.521000
31 પ્રણયડાઘ સરલા સોલંકી 4.25 103 11019 0.42 0.38 0.85 0.520000
32 "ખાલી ગંજુ " અશોકસિંહ ટાંક 4.65 31 13181 0.51 0.12 0.93 0.515000
33 અવગણનાનું તીર રીમ્પલ પટેલ 4.24 108 9607 0.37 0.40 0.85 0.497000
34 બાપુજી પટેલ પદમાક્ષી 4.09 104 10090 0.39 0.39 0.82 0.495000
35 આદત રેખા ઓઝા 4.43 102 9304 0.36 0.38 0.89 0.495000
36 એક માતા ની બોધકથા પ્રિયંકા વસાણી 4 61 12382 0.48 0.23 0.80 0.494000
37 રૂમાલ કિરણ પિયુષ શાહ 4.38 60 11329 0.44 0.22 0.88 0.493000
38 છેલ્લો દિવસ રેખા ભટ્ટી 4.03 63 12147 0.47 0.24 0.81 0.493000
39 લાગણી સામે જંગ દાસ્તાન 4.28 125 8211 0.32 0.47 0.86 0.488000
40 રૂડી રાધાને કાળો કાન ડૉ. રિધ્ધી મહેતા 4.68 178 4556 0.18 0.66 0.94 0.488000
41 ભઠ્ઠી અશ્વિન પાટણવાડીયા "સ્નેહ" 4.71 185 4128 0.16 0.69 0.94 0.487000
42 પ્રિ-વેડિંગ શૂટિંગ મોહમ્મદ સઈદ શેખ 4.45 87 9481 0.36 0.33 0.89 0.486000
43 લવ યૂ પપ્પા – ડૉ. ભૂમિકા મહેતા ડૉ. ભૂમિકા મહેતા 4.65 173 4758 0.18 0.65 0.93 0.486000
44 બદલા ની જવાળા દીપિકા 3.75 55 12811 0.49 0.21 0.75 0.484000
45 રોશની પટેલ પદમાક્ષી 4.35 119 8104 0.31 0.44 0.87 0.484000
46 સંબંધ રોશની પટેલ 4.29 90 9567 0.37 0.34 0.86 0.482000
47 પ્રેમ અને શોખ વત્સલ દવે 4.38 141 6721 0.26 0.53 0.88 0.480000
48 અંતરના અવાજ જય દીક્ષિત 3.73 40 12984 0.50 0.15 0.75 0.473000
49 ‘‘ મા ’’ તે ‘‘ મા ’’ વિભૂતિ બિપિનચંદ્ર દેસાઈ 4.35 79 9401 0.36 0.30 0.87 0.472000
50 લેટેન્ટ પિરિયડ હીના લાડ 4.58 88 8331 0.32 0.33 0.92 0.471000

 

51 ગંગા ( એક પ્રેમકથા ) મયંક પટેલ 4.7 219 1492 0.06 0.82 0.94 0.468000
52 સમી સાંજ અંકિતા મહેતા 4.48 96 8067 0.31 0.36 0.90 0.468000
53 પ્રમોશન મહેન્દ્રકુમાર પરમાર 4.5 107 7189 0.28 0.40 0.90 0.463000
54 "લાડકો" સંજય તરબદા 4.42 90 8200 0.32 0.34 0.88 0.463000
55 દિલનો રોગ - દિલોનો યોગ ઘનશ્યામ પટેલ 4.28 136 6282 0.24 0.51 0.86 0.461000
56 શબ્દોનો સાથ હિરલ પરમાર 4.28 60 9863 0.38 0.22 0.86 0.459000
57 "મોના" અને "પંતી" દીક્ષા રાજપૂત 3.65 31 12737 0.49 0.12 0.73 0.456000
58 મનોવૃત્તિ નિરંજન મહેતા 4.26 46 10276 0.39 0.17 0.85 0.453000
59 નિષ્કામ પ્રેમ કોમલ જોષી 3.93 71 9772 0.38 0.27 0.79 0.450000
60 હકીકત ખ્યાતિ ડઢાણિયા 4.48 97 6946 0.27 0.36 0.90 0.448000
61 ઊભો ખાટલો જયંત રાઠોડ 4.22 45 10147 0.39 0.17 0.84 0.448000
62 રીટર્ન ગીફ્ટ પ્રેયા શેઠ-ભાયાણી 4.48 164 3645 0.14 0.61 0.90 0.447000
63 " આંખનો ઊંહકારો " પ્રતિભા સંગદા 4.44 57 8879 0.34 0.21 0.89 0.446000
64 વોટ્સ અપઃ શક્તિ ખત્રી 4.25 59 9150 0.35 0.22 0.85 0.443000
65 "સ્ટડી સર્કલ” અલ્પા અમરીષ શાહ 4 77 8851 0.34 0.29 0.80 0.442000
66 પરખ ચિરાગ કક્કડ 4.72 139 3771 0.15 0.52 0.94 0.438000
67 "મારી મમ્મી" જયા ટાંક 3.91 79 8659 0.33 0.30 0.78 0.435000
68 કોરું કંકુ આયુષી સેલાણી 4.28 101 6619 0.25 0.38 0.86 0.435000
69 ઢળતી સંધ્યાનો સાથ ભીનગ્રાદીયા નયન 4.7 82 6349 0.24 0.31 0.94 0.433000
70 એક પિતાનુ વહાલ હેતલ ચૌધરી 4.17 69 8278 0.32 0.26 0.83 0.432000
71 કુમુદ શિલ્પા કોટક 4.38 133 4635 0.18 0.50 0.88 0.432000
72 રાત સુરેશ કટકિયા 4.41 59 8146 0.31 0.22 0.88 0.432000
73 પ્રેમ નહી નસીબ છે આ યોગિતા ધીરજભાઈ દેસાઈ 4.53 148 3412 0.13 0.55 0.91 0.430000
74 અડધાં આકાશે....! પ્રકાશકુમાર દવે 3.99 78 8117 0.31 0.29 0.80 0.428000
75 શરદ પૂનમ - એક અનોખી પ્રેમ કહાની બંસરી પંડયા 4.47 113 5189 0.20 0.42 0.89 0.428000
76 આલેખા અંજુ શિવા 4.51 81 6594 0.25 0.30 0.90 0.427000
77 સરભંગ ' શીવાભાઇ સોલંકી 4.74 147 2674 0.10 0.55 0.95 0.426000
78 રોંગ નંબર સુથાર પ્રણવ 4.25 87 6916 0.27 0.33 0.85 0.426000
79 આબરૂ શિલ્પી 4.35 104 5760 0.22 0.39 0.87 0.425000
80 બ્યુટીફૂલ શગુન રેખા ભટ્ટી 4.07 72 8021 0.31 0.27 0.81 0.425000
81 સોતેલી મા વિધી પદમાણી 4.5 90 6071 0.23 0.34 0.90 0.425000
82 રક્ષાકવચ નિકિતા ભટ્ટ 4.52 79 6488 0.25 0.30 0.90 0.424000
83 પ્રેમ... વ્યક્તિ સાથે કે વર્જીનીટી સાથે??? પ્રિયંકા રેલવાણી 4.44 72 6962 0.27 0.27 0.89 0.423000
84 આત્મ આરોહણ જય પરીખ 4.88 174 817 0.03 0.65 0.98 0.422000
85 દિલ ની સગાઇ આયુષી ગોસ્વામી 4.77 120 3714 0.14 0.45 0.95 0.421000
86 એન અફેર વિથ... પાર્થ ટોરોનીલ 4.27 51 8367 0.32 0.19 0.85 0.421000
87 બદલો સોલી ફિટર 4.3 54 8001 0.31 0.20 0.86 0.419000
88 " વૃધ્ધા આશ્રમ - એક ઘર " રીચા મોદી 4.29 59 7714 0.30 0.22 0.86 0.417000
89 દિવ્ય ચક્ષુ ડૉ. સેજલ દેસાઈ 4.27 75 6968 0.27 0.28 0.85 0.417000
90 મોડું થઈ ગયું..?! નિરવ મહેતા 3.83 64 8359 0.32 0.24 0.77 0.412000
91 અનંત પ્રેમ મરિયમ ધૂપલી 4.43 87 5709 0.22 0.33 0.89 0.412000
92 સાબિતી મહેશ ગોહિલ 4.4 78 6213 0.24 0.29 0.88 0.412000
93 ઢોંગીબાબા લતા ભટ્ટ 4.17 53 7988 0.31 0.20 0.83 0.411000
94 "પ્રીતનાં ઝાંઝવા .." પંકજ ચૌહાણ 4.35 62 7009 0.27 0.23 0.87 0.410000
95 વિધિની વક્રતા જીજ્ઞાસા પટેલ 4.03 33 9159 0.35 0.12 0.81 0.408000
96 આશિયાના રૂપલ ટોપીવાલા 4.31 110 4519 0.17 0.41 0.86 0.404000
97 પસ્તાવો બુદ્ધ યજ્ઞેશ 3.94 68 7503 0.29 0.25 0.79 0.404000
98 પંજુ-એક રહસ્યમય પ્રેમકથા યાસીન હસનાણી 4.65 141 2020 0.08 0.53 0.93 0.403000
99 ડ્રીમબૉય કોમલ જોષી 3.88 58 8101 0.31 0.22 0.78 0.403000
100 "પરમાત્માનાં ચાર - ચાર હાથ" માનસી દિવાકર 4.15 68 6847 0.26 0.25 0.83 0.402000

 

 

 

સર્વે લેખકોને અભિનંદન. પ્રથમ 40 ક્રમાંકમાં આવેલી વાર્તાઓના લેખકોને ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે. એ ઉપરાંત પ્રથમ 3 સ્થાને આવેલી વાર્તાઓના લેખકોને પુરસ્કાર આપવામાં આવશે. અને તેમના લેખકોનું ઈન્ટરવ્યુ લઇ પ્રતિલિપિ પર પ્રકાશિત કરવામાં આવશે. 

 

ઉપરાંત, સ્પર્ધાની જાહેરાત વખતે જણાવ્યા મુજબ સ્પર્ધામાં ટોપ ૧૦૦ ક્રમાંકમાં આવેલી વાર્તાઓની એક ઈ- બુક જલ્દી જ પ્રકાશિત કરવામાં આવશે! 

 

અભિનંદન!  

 

આ સાથે જ પ્રતિલિપિ સાથે આ સ્પર્ધા દ્વારા જ જોડાયેલા અને આયોજિત સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લઇ રહેલા નવીન લેખકોની ટોપ ૧૦ ક્રમે આવેલી વાર્તાઓ આ મુજબ છે. આમ જ સ્પર્ધામાં ભાગ લેતા રહેશો! 

 

ક્રમાંક વાર્તાનું નામ લેખકનું નામ એવરેજ રેટિંગ રીડ કાઉન્ટ રેટિંગ કાઉન્ટ રીડર્સ પોઈન્ટ રેટિંગ કાઉન્ટ પોઈન્ટ્સ એવરેજ રેટિંગ પોઈન્ટ્સ ફાઈનલ માર્ક
1 એક ભૂલ વાઘેલા કિરણ 4.1 17740 108 0.82 0.68 0.40 0.646036
2 અનોખી પ્રીત અનિતા ત્રિવેદી 4.31 12738 170 0.86 0.49 0.63 0.618423
3 પારકી થાપણ ચિરાગ પાધ્યા 4.28 12190 131 0.85 0.47 0.49 0.570031
4 સંબંધ સેતું સોનલ આથા 3.89 16660 54 0.77 0.64 0.20 0.564447
5 વૈધવ્ય યવંતી તપોધન 4.31 12449 116 0.86 0.48 0.43 0.562507
6 સરકતો સમય વૈશાલી પરમાર 4.28 12291 108 0.85 0.47 0.40 0.550513
7 નિયતી હેતા વાલેરા 4.34 11860 110 0.86 0.45 0.41 0.547111
8 સિદ્ધિવિલાસ સરલા સોલંકી 4.51 12437 83 0.9 0.48 0.31 0.541493
9 હું નંદની ડી.એન.મોદી 3.84 13061 102 0.76 0.50 0.38 0.537686
10 વહુ, હવે નાહી લ્યો રેખા ભટ્ટી 4.15 11709 103 0.83 0.45 0.38 0.528185

 

 

આ સાથે જ ફરીથી ભાગ લેનાર દરેક લેખકોને અભિનંદન! લખતા રહેશો :) 

 

નોંધ - સ્પર્ધામાં વિજેતા થયેલા લેખકોને વિજેતા રાશી તેમના બેંક એકાઉન્ટમાં જલ્દીથી ઉમેરવામાં આવશે અને ડીજીટલ પ્રમાણપત્ર મેઈલ દ્વારા મોકલવામાં આવશે.