pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

જાણો પ્રતિલિપિનો આવનારા સમય માટેનો ધ્યેય!

15 ડીસેમ્બર 2022

નમસ્કાર લેખકમિત્રો,

પ્રતિલિપિની શરૂઆત કઈ રીતે થઇ ત્યાંથી લઈને કઈ રીતે આ પ્રતિલિપિ પરિવારનો વિવિધ ભાષાઓમાં વિકાસ થયો, પ્રતિલિપિ આવનારા વર્ષો માટે શું વિઝન ધરાવે છે અને લેખકો કઈ રીતે પ્રતિલિપિના આ ધ્યેય સાથે સુસંગત થઈ તેમની લેખન યાત્રાનો વિકાસ કરી શકે એવી વગેરે બાબતો અમારા પરિવાર સાથે શેર કરવા માટે અમે એક ખાસ મિટિંગનું આયોજન કર્યું હતું.

પ્રતિલિપિના સુંદર સંસ્મરણોને માણવા અને ભવિષ્યના વિઝન વિશે સમજવા નીચેની લિંક પર ક્લિક કરી આ વાતચીતનું રેકોર્ડિંગ જુઓ અને સમજો!

https://youtu.be/oI-R4hODSGM

સાદર,
ટીમ પ્રતિલિપિ ગુજરાતી.