લેખકોની મનપસંદ સ્પર્ધા 'સુપર રાઇટર્સ એવોર્ડ'ની સીઝન 9નું પરિણામ જાહેર કરતા અમને અત્યંત ગર્વ મહેસુસ થઈ રહ્યો છે!
આ સ્પર્ધા થકી અઢળક લેખકો લેખન જગતમાં આગળ આવ્યા છે. આ સ્પર્ધાએ લેખકોને વાચકો, ફોલોઅર્સ ઉપરાંત લાંબી ધારાવાહિક વાર્તા લખીને મહિને નિયમિત આવક મેળવતા કર્યા છે. આ સ્પર્ધાને આટલો પ્રેમ આપવા બદલ તમામ લેખકોનો હૃદયપૂર્વક આભાર! દરેક 'સુપર રાઇટર'ને અમે બિરદાવીએ છીએ. સૌ લેખકોને અઢળક અભિનંદન!
નિર્ણાયકોના શબ્દો:
આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે, અમને મળેલી 100+ ધારાવાહિક નવલકથાઓ વાંચીને અમને ખૂબ આનંદ થયો. પ્રેમ, સાયન્સ ફિક્શન, ફ્યુચર ફિક્શન, રહસ્ય, થ્રિલર, હોરર, સામાજિક અને વિવિધ ઘણી શૈલીઓમાં લેખકોએ સરસ પ્રયાસ કર્યા.
70થી વધુ ભાગોની ધારાવાહિક નવલકથા લખવી એ અદ્દભુત સિદ્ધિ છે. આ તમામ નવલકથાઓનું મૂલ્યાંકન કરતી વખતે અમે ઘણા મુખ્ય પરિબળો પર ધ્યાન આપ્યું. નવલકથાની થીમ, લેખન શૈલી, પ્લોટ, પ્લોટનું બંધારણ, પાત્રો, નવલકથા દરમિયાન પાત્રોનો ગ્રોથ, સંવાદનું મહત્વ, સામાન્ય વ્યાકરણ જે વાંચનમાં રસ જાળવી રાખે અને અન્ય વિવિધ બાબતો.
સાથે અમે લેખકોને જણાવીશું કે ક્યાંક લેખનમાં સુધારા કરવાની જરૂર છે. તમારી વાર્તા સૌથી વધુ મહત્વ ધરાવે, ત્યારબાદ તમે દરેક એપિસોડ કેવી રીતે લખો છો, જે આગળના એપિસોડ વાંચવા જકડી રાખે અને અંતે સામાન્ય વ્યાકરણ જે વાંચનમાં રસ જાળવી રાખે. ટૂંકમાં તમારી વાર્તામાં સાધારણ રહસ્ય હોય અથવા ફક્ત લખાણ એવું હોય કે હવે આગળ શું થશે એ પ્રશ્ન સતત રહે તો એ શ્રેષ્ઠ વાર્તા છે!
અમારી નોંધમાં કેટલીક સામાન્ય ભૂલો પણ આવી છે, જે વાર્તાના પ્રવાહમાં વિક્ષેપ લાવે છે. ઘણીવાર નવલકથાઓમાં અંગ્રેજી શબ્દોના વધુ ઉપયોગનું પ્રમાણ જોવા મળ્યું. આજના સમયમાં ક્યાંક-ક્યાંક અંગ્રેજી શબ્દો આવવા સ્વાભાવિક છે, પરંતુ શક્ય વધુ ગુજરાતી શબ્દો વાપરવા એ દરેક લેખકની જવાબદારી બને છે. જ્યારે તમે ગુજરાતી સમાનાર્થી શબ્દો શોધીને વાક્ય બનાવો છો, ત્યારે તમારી વાર્તા વધારે મોહક બને છે. તે સિવાય, વિરામચિહ્નોનો યોગ્ય સ્થાન પર ઉપયોગ કરવાથી અર્થ વધુ સ્પષ્ટ થાય છે. તમારી વાર્તાનું ફોર્મેટિંગ અને સ્પેસિંગ પણ એટલું જ મહત્વનું છે.
અમારા મૂલ્યાંકનના આધારે ચર્ચા કરીને અમને આ સ્પર્ધાની વિજેતા નવલકથાઓની ઘોષણા કરતાં અત્યંત આનંદ થઈ રહ્યો છે! લાંબી છતાં રસપ્રદ ધારાવાહિક નવલકથા લખીને અહીં પરિણામમાં સ્થાન મેળવનાર તમામ લેખકોને હાર્દિક અભિનંદન! તમામ લેખકો ખરેખર પ્રશંસાને પાત્ર છે!
1. અનાહિતા - યત્ર નાર્યસ્તુ પૂજયંતે
(₹5000 ઈનામી રકમ + સોશિયલ મીડિયા પર એક્સક્લુઝિવ 'ઓથર પોસ્ટ' + વિજેતા પ્રમાણપત્ર)

3. કુંજલ દેસાઈ કોયલ - સપનાનું પેપરવેઇટ
(₹5000 ઈનામી રકમ + સોશિયલ મીડિયા પર એક્સક્લુઝિવ 'ઓથર પોસ્ટ' + વિજેતા પ્રમાણપત્ર)
4. Richa Modi - કવચ તારા પ્રેમનું!
(₹3000 ઈનામી રકમ + સોશિયલ મીડિયા પર એક્સક્લુઝિવ 'ઓથર પોસ્ટ' + વિજેતા પ્રમાણપત્ર)
5. જતીન પટેલ શિવાય - હવસ રિટર્ન
(₹3000 ઈનામી રકમ + સોશિયલ મીડિયા પર એક્સક્લુઝિવ 'ઓથર પોસ્ટ' + વિજેતા પ્રમાણપત્ર)
6. સ્વીટી મારકણા ક્રિષ્ણાક્ષી - જબ મિલા તું!
(₹3000 ઈનામી રકમ + સોશિયલ મીડિયા પર એક્સક્લુઝિવ 'ઓથર પોસ્ટ' + વિજેતા પ્રમાણપત્ર)
(₹3000 ઈનામી રકમ + સોશિયલ મીડિયા પર એક્સક્લુઝિવ 'ઓથર પોસ્ટ' + વિજેતા પ્રમાણપત્ર)
8. ડો હિના દરજી શબ્દરંગ - જન્માંતર અધૂરી પ્રેમકથા
(₹3000 ઈનામી રકમ + સોશિયલ મીડિયા પર એક્સક્લુઝિવ 'ઓથર પોસ્ટ' + વિજેતા પ્રમાણપત્ર)
9. રાકેશ ઠાકર તરંગ - તલાશ પ્રતિશોધથી શોધ સુધીની સફર
(₹3000 ઈનામી રકમ + સોશિયલ મીડિયા પર એક્સક્લુઝિવ 'ઓથર પોસ્ટ' + વિજેતા પ્રમાણપત્ર)
10. Prayam Tapasya - કંકુકન્યા
(₹3000 ઈનામી રકમ + સોશિયલ મીડિયા પર એક્સક્લુઝિવ 'ઓથર પોસ્ટ' + વિજેતા પ્રમાણપત્ર)
(₹1000 ઈનામી રકમ + સોશિયલ મીડિયા પર એક્સક્લુઝિવ 'ઓથર પોસ્ટ' + વિજેતા પ્રમાણપત્ર)
12. Vani Sabdo Ni Ramat - અધુરી સમજ
(₹1000 ઈનામી રકમ + સોશિયલ મીડિયા પર એક્સક્લુઝિવ 'ઓથર પોસ્ટ' + વિજેતા પ્રમાણપત્ર)
13. વર્ષા સી જોષી અશ્ક - શતરંજ
(₹1000 ઈનામી રકમ + સોશિયલ મીડિયા પર એક્સક્લુઝિવ 'ઓથર પોસ્ટ' + વિજેતા પ્રમાણપત્ર)
14. Nitesh Prajapati - ક્રોસરોડ
(₹1000 ઈનામી રકમ + સોશિયલ મીડિયા પર એક્સક્લુઝિવ 'ઓથર પોસ્ટ' + વિજેતા પ્રમાણપત્ર)
15. પલ્લવી ઓઝા નવપલ્લવ - દ્રષ્ટિ
(₹1000 ઈનામી રકમ + સોશિયલ મીડિયા પર એક્સક્લુઝિવ 'ઓથર પોસ્ટ' + વિજેતા પ્રમાણપત્ર)
16. Owe - લવ ફોરરીયલ
(₹1000 ઈનામી રકમ + સોશિયલ મીડિયા પર એક્સક્લુઝિવ 'ઓથર પોસ્ટ' + વિજેતા પ્રમાણપત્ર)
17. Dr Bhoomika Bhatt - દાવપેચ
(₹1000 ઈનામી રકમ + સોશિયલ મીડિયા પર એક્સક્લુઝિવ 'ઓથર પોસ્ટ' + વિજેતા પ્રમાણપત્ર)
18. કનૈયા પટેલ રાધે - વાણી વિલાસ
(₹1000 ઈનામી રકમ + સોશિયલ મીડિયા પર એક્સક્લુઝિવ 'ઓથર પોસ્ટ' + વિજેતા પ્રમાણપત્ર)
19. પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે - જનક
(₹1000 ઈનામી રકમ + સોશિયલ મીડિયા પર એક્સક્લુઝિવ 'ઓથર પોસ્ટ' + વિજેતા પ્રમાણપત્ર)
(₹1000 ઈનામી રકમ + સોશિયલ મીડિયા પર એક્સક્લુઝિવ 'ઓથર પોસ્ટ' + વિજેતા પ્રમાણપત્ર)
(₹1000 ઈનામી રકમ + સોશિયલ મીડિયા પર એક્સક્લુઝિવ 'ઓથર પોસ્ટ' + વિજેતા પ્રમાણપત્ર)
22. Mittal Shah - કુર્યાત સદા મંગલમ્
(₹1000 ઈનામી રકમ + સોશિયલ મીડિયા પર એક્સક્લુઝિવ 'ઓથર પોસ્ટ' + વિજેતા પ્રમાણપત્ર)
23. Patel Zalak - The Upper sheol
(₹1000 ઈનામી રકમ + સોશિયલ મીડિયા પર એક્સક્લુઝિવ 'ઓથર પોસ્ટ' + વિજેતા પ્રમાણપત્ર)
24. Allubts Army - લવ આફટર કોન્ટ્રાક્ટ ઍન્ડ!
(₹1000 ઈનામી રકમ + સોશિયલ મીડિયા પર એક્સક્લુઝિવ 'ઓથર પોસ્ટ' + વિજેતા પ્રમાણપત્ર)
25. અલ્પેશ ગાંધી વિવેક - કન્યા પધરાવો સાવધાન
(₹1000 ઈનામી રકમ + સોશિયલ મીડિયા પર એક્સક્લુઝિવ 'ઓથર પોસ્ટ' + વિજેતા પ્રમાણપત્ર)
26. સંધ્યા દવે કાવ્યા - ઢળતી સાંજે
(₹1000 ઈનામી રકમ + સોશિયલ મીડિયા પર એક્સક્લુઝિવ 'ઓથર પોસ્ટ' + વિજેતા પ્રમાણપત્ર)
27. Milli Juli Kahaaniyaan - અધૂરી તલાશ
(₹1000 ઈનામી રકમ + સોશિયલ મીડિયા પર એક્સક્લુઝિવ 'ઓથર પોસ્ટ' + વિજેતા પ્રમાણપત્ર)
28. Jimisha Patel bhumija - કર્મ સંઘર્ષ અસ્તિત્વનો
(₹1000 ઈનામી રકમ + સોશિયલ મીડિયા પર એક્સક્લુઝિવ 'ઓથર પોસ્ટ' + વિજેતા પ્રમાણપત્ર)
(₹1000 ઈનામી રકમ + સોશિયલ મીડિયા પર એક્સક્લુઝિવ 'ઓથર પોસ્ટ' + વિજેતા પ્રમાણપત્ર)
30. Payal Parmar - Dil Ko Tumse Pyaar Hua
(₹1000 ઈનામી રકમ + સોશિયલ મીડિયા પર એક્સક્લુઝિવ 'ઓથર પોસ્ટ' + વિજેતા પ્રમાણપત્ર)
બ્રિજેશકુમાર જે પટેલ સન્માન - Screenshot Perfect Destination
હિમાની વી સોની મીઠુડી - તુમ ક્યા મિલે: બે દિલથી એક ધડકન સુધીની સફર
નોંધ: ચાર અઠવાડિયાની અંદર સ્પર્ધાની ધારાવાહિક વાર્તાઓ અમારા ફેસબુક પેજ અને પ્રતિલિપિ હોમપેજ બેનર પર શેર કરવામાં આવશે અને ઉપરના તમામ વિજેતા લેખકમિત્રોને [email protected] / [email protected] પરથી તેમના પ્રતિલિપિ એકાઉન્ટ સાથે જોડાયેલ મેઈલ આઈડી પર આવનારા દિવસોમાં મેઈલ પ્રાપ્ત થશે. અમારી નજરમાં તમે બધા જ સુપર રાઈટર્સ છો!
આ સ્પર્ધાને જબરદસ્ત સફળતા અપાવવા માટે અમે તમામ સ્પર્ધકોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તમારી કલમ આમ જ અવિરતપણે સુંદર સાહિત્ય-સર્જન કરતી રહે તેવી આશા સાથે ફરીથી સૌ લેખકોને અઢળક અભિનંદન!
--> અહીં ક્લિક કરીને ભાગ લો: સુપર રાઇટર્સ એવોર્ડ - 10