pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ગોલ્ડન રાઇટર્સ માટે ગોલ્ડન તક!!!

29 સપ્ટેમ્બર 2023

હેલ્લો ગોલ્ડન રાઇટર્સ!

આજના ડિજિટલ યુગમાં ઓનલાઇન લેખન અને વાંચન ખૂબ ઝડપથી વિસ્તરી રહ્યું છે. તેથી તમે પણ તમારી સફળતાની યોજનાઓ બનાવવા શું કરવું તે જરૂર જાણશો.

ગોલ્ડન બેજ ધરાવતા ગોલ્ડન લેખકો માટે પ્રતિલિપિ દ્વારા આયોજિત 'સુપર રાઇટર્સ એવોર્ડ' સ્પર્ધા સંબંધિત માહિતી, ભાગ લેવાના ફાયદાઓ, ભાગ લેવાનું આયોજન, અત્યાર સુધી લેખકોને કેટલા લાભ થયા, તથા વગેરે વિવિધ તકો વિશેની ચર્ચા અહીં રેકોર્ડીંગ વિડીયો અને PDF દ્વારા તમને જાણવા મળશે.

આ તક હાથમાંથી જવા ન દેશો!

વિડીયો લિંક: https://youtu.be/sLRyvNHk_eg?si=9n6tgPuGJph0k2Km

PDF લિંક: https://drive.google.com/file/d/1-P8Pbvx-PPO_-nqPcSyFzpE_2Bz3gMBr/view?usp=sharing

સાદર,
ટીમ પ્રતિલિપિ