Pratilipi requires JavaScript to function properly. Here are the instructions how to enable JavaScript in your web browser. To contact us, please send us an email at: contact@pratilipi.com
ઉ જેણીનાં સુખદુઃખ તપાસવા રાજા વિક્રમ ગુપ્ત વેશે ફરે છે. ઘૂમતાં ઘૂમતાં એક ગામમાં કોઈક બ્રાહ્મણને ઘેર રાતવાસો રહેલ છે. બ્રાહ્મણીને દીકરો અવતર્યો છે. આજ છઠ્ઠા દિવસની રાત છે. થાકીને લોથપોથ થઈ ગયેલો રાજા ...
એક વાંદરો હતો.ગામમાં ફરતા ફરતા, એ અનેક ઘરોમાં ડોકીયું કરતો. માનવીઓને એ સારી રીતે જાણતો થઈ ગયો હતો. એક દિવસ ગામમાં ફરતા ફરતા, એ દુર જંગલમાં પહોંચી ગયો. એને ખુબ જ ભુખ લાગી હતી.એવા જ સમયે એક કેરીભરપૂર ...
એક કાચબો શાંતિથી ધીમે ધીમે ચાલતો જતો હતો. ત્યાં સસલાનું એક ટોળું તેની પાસેથી નાચતું કુદતું નીકળ્યું. તેમાંથી એક સસલાએ પાછા વળી કાચબાની મશ્કરી કરતાં કહ્યું, ‘કાચબાભાઈ તમે કેવા ઠચૂક ઠચૂક ચાલો છો. અમને ...
એક ગામ હતું. એમાં એક ગરીબ માણસ રહેતો હતો. એને સાત દીકરીઓ હતી. ગરીબ માણસ પાસે કાંઈ જ કામ નહોતું. એ રોજ ભિક્ષા માંગીને ખાતો - ખવરાવતો. એક દિવસ એને ભિક્ષામાં થોડો લોટ મળ્યો. એને થયું કે ઘણા દિવસથી વડાં ...
કમોડ પર બેઠા બેઠા જ એણે સ્ટીક જોઈ લીધી અને પછી ખૂણામાં પડેલી સ્ટીલની ડસ્ટબીનમાં ઘા કરીને, દરવાજો ખોલી સડસડાટ પોતાની કેબીન તરફ ચાલી ગઈ. પાછી આવીને ચેર પર બેઠી. લેપટોપ પોતાની તરફ ખેંચ્યું. અને એની નજર ...
એક સસલું હતું. એ સફેદ હતું. અને એ ખુબ જ સુંદર હતું. એ હંમેશા એની કાપા નિહાળી, ગર્વ સાથે છાતી ફુલાવતું હતું. એને એની સુંદરતાનું અભિમાન હતું. એ અનેકવાર, સરોવરની પાળે પાણી પીવા આવતું . એ સમયે, એણે એક ...
વિસરાઈ જતી વારસાઈ વા ર્તાઓ ભાગ -- ૧ તુષાર અન્જારિયા ૨૭/0૭/૨૦૧૫ © તુષાર અન્જારિયા , ઈ - પ્રકાશક: પ્રતિલિપિ www.pratilipi.com © તુષાર અન્જારિયા Published by: Pratilipi House #23 16th cross road, 7th ...
એક વખત પવન અને સૂરજ ચડસાચડસીમાં ઊતરી પડ્યા. પવન કહે, ‘સૂરજ, તારા કરતાં હું બળવાન’. ‘તું બળવાન? હં!’ સૂરજે કહ્યું: ‘મારી આગળ તારી કશી વિસાત નહિ, સમજ્યો?’ પવને કહ્યું: ‘ના ના, તારા કરતાં હું ખૂબ બળવાન, ...
એક બગલો નદી કિનારે રહેતો હતો. એક દિવસ એક શિયાળ નદીમાં પાણી પીવા આવી ચડ્યું. શિયાળ અને બગલા વચ્ચે ઓળખાણ થઈ. વાતવાતમાં બંને પાકા ભાઈ બંધ થયાં. શિયાળ મીઠું મીઠું બોલે પણ એની દાનત હતી ખોરા ટોપરા જેવી. એક ...
એક વખત જંગલના રાજા સિંહને મનમાં અભિમાન આવ્યું કે આ આખા જગતમાં મારા જેવો બીજો કોઈ બળિયો નથી. એક દિવસ તેને એક મચ્છર સામે મળ્યો. મચ્છરને સિંહના અભિમાનની ખબર હતી. મચ્છરે વિચાર્યું કે આજે મોકો છે. લાવ ...
સુખડી સુરજ ઉગે તે પહેલા ગની મા સાથે ગોઠવાઈ જતી. ગની મા એટલે અનાથ આશ્રમમાં સહુના પ્રેમાળ મા. શાસ્ત્રીય સંગીતના મહારથી અને સુખડીના લાડીલા. ગની મા સુખડીને સંગીત જ નહિ પણ વાચનમાં પણ એટલો જ રસ પીરસતા. ...
એક નાનું સરખું ગામ હતું. એક વાર પાદરે ભેંશો વેચાવા આવી. ગામમાં એક પટેલ રહે. તેની પાસે કોઈ દૂઝાણું નહિ. એને થયું કે હું એક ભેંશ લઉં. જઈને પટલાણીને કહે - સાંભળ્યું કે ? આપણે એક ભેંશ લેવી છે. આંગણે ભેંશ ...
એક હતું શિયાળ. ભારે લુચ્ચું, લબાડ અને શેખીખોર. કંઈ ન આવડે તો ય દેખાવ તો એવો કરે કે જાણે તેના જેટલું હોશિયાર કોઈ નથી. જંગલના અન્ય પ્રાણીઓ તો ઠીક પણ પોતા જાતભાઈ એવા બીજા શિયાળ સાથે પણ રોજ ઝગડે. પોતાનું ...
એક વખત અકબર બાદશાહ પોતાનો દરબાર ભરીને બેઠા હતા. આજુબાજુ બાદશાહનું મંત્રીગણ બિરાજેલું હતું. મંત્રીઓ અને સભાસદો અલકમલકની વાતો કરી રહ્યાં હતાં. પણ આ મંત્રીગણ અને સભાસદોની વચ્ચે બાદશાહ અકબરને બિરબલની ...