pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

General

 

પ્રતિલિપિનો ઉપયોગ 

પ્રતિલિપિમાં આપ આપને ગમતી વાર્તાઓ, લેખ અને કવિતાઓ વાંચી શકો છો. જો તમે વાંચન ઉપરાંત પ્રતિલિપિના અન્ય ફીચર્સનો ઉપયોગ કરવા માંગતા હો તો કૃપા કરીને સાઈન અપ કરશો અને આપનું એકાઉન્ટ બનાવશો. ત્યારબાદ તમે તમારા ગમતા લેખકો અને વિષયોને ફોલો કરી શકો છો, તેમની રચના પર સંવાદ સાધી શકો છો, રચનાઓને લાઈબ્રેરીમાં સેવ કરી શકો છો, તમારી પોતાની રચનાઓ પ્રકાશિત કરી શકો છો અને બીજું ઘણું બધું.

 

ડાઉનલોડ એપ 

તમે પ્રતિલિપિની એપ્લીકેશન ડાઉનલોડ કરી શકો છો - ગુગલ પ્લે સ્ટોરમાંથી  

(https://play.google.com/store/apps/details?id=com.pratilipi.mobile.android&hl=en)

 

પ્રતિલિપિ પર સાઈન ઇન કે સાઈન અપ કરો 

તમે પ્રતિલિપિ પર આપના સોશિયલ એકાઉન્ટ (ફેસબુક અને ગુગલ) કે આપના ઈમેઈલ એડ્રેસ દ્વારા સાઈન ઇન કરી શકો છો.

 

એકાઉન્ટમાં લોગઇન કરવામાં અસમર્થ 

સાઈન ઇન પેજ પર 

i) સાઈન ઇન પેજ પર આગળ વધવા માટે આપનું ઈમેઈલ એડ્રેસ એન્ટર કરો 

ii) નીચે આપને ‘પાસવર્ડ યાદ નથી’ માટેની લિંક મળશે 

iii) આ પેજ પર આપનું ઈમેઈલ કન્ફર્મ કરો અને ‘લિંક મોકલો’ પર ક્લિક કરો 

iv) આપના ઈમેઈલ ઈનબોક્સમાં જાઓ. ત્યાં આપને પ્રતિલિપિ દ્વારા મોકલાયેલો એક મેઈલ મળશે.

v) મેઈલમાં મોકલવામાં આવેલી લિંક પર ક્લિક કરો અને નવો પાસવર્ડ બનાવો.

vi) પ્રતિલિપિ પર ફરીથી જાઓ. નવો પાસવર્ડ વાપરીને હવે આપ વાંચન અને લેખન ચાલુ રાખી શકો છો. 

 

એકાઉન્ટમાંથી સાઈન આઉટ કરવા માટે 

પ્રતિલિપિ એપ કે વેબસાઈટમાં 

i) આપના પ્રોફાઈલ પિક્ચર પર ક્લિક કરો 

ii) સેટિંગ્સમાં જાઓ 

iii)સાઈન આઉટ બટન પર ક્લિક કરો 

 

એકાઉન્ટ ડીલીટ કરવા માટે 

અમને આપ આપનું એકાઉન્ટ ડીલીટ કરવા માંગો છો એવી રજૂઆત સાથે રિપોર્ટ કરી અમારો સંપર્ક કરશો.

 

મારી પ્રોફાઈલ

આપની પ્રોફાઈલમાં આપના એકાઉન્ટ સાથે જોડાયેલી માહિતી હોય છે. ત્યાં આપ આપની લખાયેલી રચનાઓ, આપે બનાવેલા કલેક્શન અને પ્રતિલિપિ પરના આપના વાંચન અને ઈન્ટરેક્શન અંગેની માહિતી જોઈ શકશો.

 

સૂચના (નોટીફીકેશન) પસંદગી 

સૂચનાઓના પ્રકાર, તેને મેળવવાના સમયગાળામાં બદલાવ માટે અને સૂચનાઓ મેળવવાની બંધ કરવા માટે ‘સૂચનાઓ’ વિભાગમાં જશો. પ્રતિલિપિ એપ્લીકેશનમાં, 

i)આપની પ્રોફાઈલ પર ક્લિક કરો 

ii) ‘સેટિંગ્સ’માં જાઓ 

iii) ‘સૂચનાઓ’માં જાઓ  

iv) જરૂરી બદલાવ કરો 

 

ઈમેઈલ ડાઈજેસ્ટ 

આપને રોજ ઈમેઈલમાં મોકલવામાં આવતી વાર્તાઓ - ઈમેઈલ ડાઈજેસ્ટ આપ કેટલા સમયાંતરે મેળવવા માંગો છો તે અંગેનો બદલાવ પણ આપ ઉપર દર્શાવ્યા મુજબ ‘સૂચનાઓ’ વિભાગમાં કરી શકશો. જો આપ ઈમેઈલ ડાઈજેસ્ટ મેળવવા ન માંગતા હો તો આપ મેઈલ નીચે આપવામાં આવેલ ‘અનસબસ્ક્રાઈબ લિંક’ પર ક્લિક કરીને મેઈલ મેળવવાના બંધ કરી શકો છો.

 

પાસવર્ડ બદલવા માટે 

પ્રતિલિપિ એપ્લીકેશનમાં

 i) પ્રોફાઈલ પર ક્લિક કરો 

ii) ‘સેટિંગ્સ’માં જાઓ

iii) ‘અકાઉન્ટ’માં જાઓ 

iv) ‘પાસવર્ડ બદલો’ ઓપ્શન પર ક્લિક કરો 

v) પ્રક્રિયા ચાલુ રાખવા માટે આપનો જુનો પાસવર્ડ અને નવો પાસવર્ડ દર્જ કરો 

 

અન્ય 

ફીચરની માંગણી કે પ્રતિલિપિને સલાહ આપો 

પ્રતિલિપિ એપ્લીકેશનમાં 

i) પ્રોફાઈલ પર ક્લિક કરો 

ii) ‘સેટિંગ્સ’માં જાઓ

iii) ‘મદદ’માં જાઓ 

iv) યોગ્ય વિભાગ પસંદ કરીને આપના વિચારો અમને જણાવો 

 

પ્રતિલિપિનો સંપર્ક કરો 

રિપોર્ટ કરી અમારો સંપર્ક કરશો.