' શ્રી ગણેશ ' મારા વાચક મિત્રો હું આજે નવી ધારાવાહિક લખવા જય રહી છું,મારી બીજી બધી ધારાવાહિક ને તમારો પ્રેમ આપ્યો છે, આ નવી ધારાવાહિક ને પણ તમારો પ્રેમ અને સહકાર આપજો ! ગામ નું નામ વિરનગર, જેવું ગામ નું નામ છે વીર નગર એમાં વીરતા નું પ્રમાણ પત્ર ગામ વાળા એ ગામ ની એક ઓગણીસ વીસ વરસ ની છોકરી ને આપ્યું છે.આ છોકરી નું નામ એનું નંદની. ચાર પાંચ વરસ પહેલાં ની વાત છે,સાંજ નો સમય હતો, ગાયો અને ભેંસો ને ચરાવીને ગોવાળિયા ગામ માં ધીરે ધીરે આવવાનું શરૂ કરે છે, ગામના પાદરે વડીલો ...
તમારા મિત્રો સાથે શેર કરો:
18221
5 કલાક
ભાગ