સાડીનો પાલવ માથે ઓઢીને એનો છેડાનો ખૂણો પોતાના ગુલાબી હોડમાં દબાવીને માધવીએ પૂછ્યું, " હજી કેટલું દૂર ચાલવું પડશે..? " એનાં એક હાથમાં પોતાની સૂટકેસ હતી..આશરે બત્રીસેક વરસની માધવી જબલપુરથી દિવાકર સાથે લગ્ન કરીને અહીં અમદાવાદ આવી હતી. દિવાકર જ પોતાના ફેમીલીને છોડીને અહીં ભાગી આવ્યો હતો...લગ્ન કરવાનું પ્લાનિંગ માધવીનું હતું અને લગ્ન કર્યાં પછી ભાગીને અમદાવાદ આવવાનું પ્લાનિંગ દિવાકરનું હતું... માધવી ખૂબ ગભરાયેલી હતી..અને એની ગભરામણનું કારણ દિવાકરનાં પિતા હતાં...માધવીનું તો કોઈ ...
તમારા મિત્રો સાથે શેર કરો:
7029
4 કલાક
ભાગ