માત્ર પ્રેમ જ કેમ? દોસ્તીનો સબંધ પણ નિભાવવો ક્યાં આસાન છે! જ્યારે વાત દોસ્ત અને પરિવારના સબંધ વચ્ચે પસંદ કરવાની હોય તો નિર્ણય પરિવાર પર જ જાય એ સ્વાભાવિક છે. પણ જ્યારે એ નિર્ણય લેવાની તક જ ન મળે... જ્યારે કોઈ સબંધ જબરદસ્તી થોપી બેસાડવામાં આવે ત્યારે વિરોધના વાદળ એક સુનામીનું સ્વરૂપ પકડી લે છે. ત્યારે રચાય છે લાગણીઓની માયાજાળ......
તમારા મિત્રો સાથે શેર કરો:
438571
23 గంటలు
ભાગ