સુપર રાઈટસૅ -4 અમર રાખડી નવલકથા અમદાવાદ જિલ્લાનું એક ગામ.ગામનું નામ રામપુર એક ઉંચી ડેલી વાળા મકાન માં ખુશી નો દિવસ આવ્યો હતો. ઘરમાં એક દીકરાનો જનમ થયો હતો.આખા ગામમાં મિઠાઈ વહેંચી હતી.આ કંઈ પહેલો છોકરો ન હતો. પરંતુ પહેલાના જમાનામાં છોકરી એટલે સાંપનો ભારો ગણાતો.એટલે છોકરો જન્મે એટલે પહેલો હોય કે પાંચમો આખા ગામમાં મિઠાઈ વહેંચાતી. વહુના પિયરમાં થી સવામણના લાડવા ને કપડાં પૈસા લઈને બહેનબાનેઘેર ભાણેજ ને રમાડવા જતાં.સરખેસરખી ભોજાઈઓ નણંદના ઓવારણાં લેતી. નણંદ નણંદોઈની મીઠી મશ્કરીઓને મજાકો કરતાં ...
તમારા મિત્રો સાથે શેર કરો:
2541
5 કલાક
ભાગ