જાસૂસનું ખૂન - પ્રતિલિપિ 'રહસ્ય કથા' સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે રહેલ વાર્તા ભાગ - 1
થ્રિલર
જાસૂસનું ખૂન રહસ્યકથા (પ્રતિયોગિતા) ભાગ-1 જાસૂસનો ખૂની જાસૂસ? ડીટેક્ટીવ નાયાબ માકડનું રહસ્યમય રીતે થયેલું ખૂન. અમદાવાદના મુખ્ય ત્રણ છાપાના છેલ્લા પાને આ સમાચાર હતાં. હરમનનો આસીસ્ટન્ટ જમાલ આ ...