ગોવામાં રહેતી નિક્કીને તેનો સપનાનો રાજકુમાર મળી ગયો જેનું નામ છે પિયુષ! બન્ને લગ્ન કરીને એક બની જાય છે. પણ લગ્નની પરંપરાગત વિધિઓને પૂર્ણ કરવા માટે નવ પરિણીત યુગલ પહોંચે છે પિયુષનાં મૂળ વતન ત્રિકમગઢ. પિયુષના પરિવારના લોકો કઈ જાતના રિવાજો પાળે છે? શું તેઓ રૂઢિચુસ્ત છે કે શયતાનનાં પૂજકો? જાણવા માટે વાંચો કોમિક 'શયતાની રિવાજો'