pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી
Pratilipi Logo
વાત એક રેશમી રાજરમતની......
વાત એક રેશમી રાજરમતની......

વાત એક રેશમી રાજરમતની......

વિષ્ણુ, પેલા બુઢ્ઢા પર સતત નજર રાખવાની છે. તે ક્યાં જાય છે. શું કરે છે, કોને મળે છે એ બધા રિપોર્ટ્સ મને સતત મળતા રહેવા જોઈએ.” દક્ષિણ મુંબઈ સ્થિત મંત્રાલયથી છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ ...

4.9
(418)
2 గంటలు
વાંચન સમય
7627+
લોકોએ વાંચ્યું
library લાઈબ્રેરી
download ડાઉનલોડ કરો

Chapters

1.

માણસો તેના પર રાઉન્ડ ધ ધ ક્લોક નજર રાખી રહ્યા છે...

434 4.8 3 నిమిషాలు
10 ఆగస్టు 2023
2.

કોલેજ સમયના કેટલાંય દ્રશ્યો સડસડાટ પસાર થઈ ગયા!

339 4.8 3 నిమిషాలు
10 ఆగస్టు 2023
3.

ઝેડ સિક્યુરિટી ધરાવતા અનંતની કાર તેના કાફલા સાથે છત્રપતિ શિવાજી ટર્મિનલ - ટુ પર પહોંચી

315 4.8 3 నిమిషాలు
11 ఆగస్టు 2023
4.

“તેં હજી તો પીવાનું શરૂ કર્યું ત્યાં જ તને ચડી ગઈ છે ગઈ છે !”

આ ભાગ વાંચવા માટે એપ ડાઉનલોડ કરો
locked
5.

સોરી, તેં કોલ કર્યો એ વખતે પ્રાઈમ મિનિસ્ટર સાથે હું અત્યંત અગત્યની મીટિંગમાં બિઝી હતો

આ ભાગ વાંચવા માટે એપ ડાઉનલોડ કરો
locked
6.

અસહજ થઈ પરંતુ અનંતે તેને આલિંગન આપ્યું એ બહુ ગમ્યું

આ ભાગ વાંચવા માટે એપ ડાઉનલોડ કરો
locked
7.

સુરેશનો અવાજ કૃતિકાના કાનમાં જાણે ખીલાની જેમ વાગ્યો

આ ભાગ વાંચવા માટે એપ ડાઉનલોડ કરો
locked
8.

અનંતના પોલીસ કમાન્ડોઝ, સિક્યુરિટી ગાર્ડ અને ડ્રાઇવર પણ આશ્ચર્યચકિત થઈ ગયા

આ ભાગ વાંચવા માટે એપ ડાઉનલોડ કરો
locked
9.

અંધેરીથી વિરાર વચ્ચે અનંત અને કૃતિકા કોલેજ સમયનાં સંભારણાં તાજાં કરતાં રહ્યાં

આ ભાગ વાંચવા માટે એપ ડાઉનલોડ કરો
locked
10.

અનંતે કહ્યું, “તું હસે છે ત્યારે કેટલી સ્વીટ લાગે છે!”

આ ભાગ વાંચવા માટે એપ ડાઉનલોડ કરો
locked
11.

“ઓહ નો! એ વખતે હું આટલો બધો બેવકૂફ હતો!

આ ભાગ વાંચવા માટે એપ ડાઉનલોડ કરો
locked
12.

“મને તાત્કાલિક આ ફોનનું લોકેશન શોધી આપ. જીવન - મરણનો સવાલ છે”

આ ભાગ વાંચવા માટે એપ ડાઉનલોડ કરો
locked
13.

વેલેન્ટાઈન ડેની સાંજે પ્રપોઝ કર્યું, પણ મેં તેને ના પાડી દીધી

આ ભાગ વાંચવા માટે એપ ડાઉનલોડ કરો
locked
14.

અને એ જ વખતે રાતની નીરવ શાંતિમાં એક મોટો ધડાકો સંભળાયો!

આ ભાગ વાંચવા માટે એપ ડાઉનલોડ કરો
locked
15.

તેનું આખું શરીર ધ્રૂજી રહ્યું હતું જાણે પ્રલય આવી ગયો હોય એવો ભય તેને ઘેરી વળ્યો હતો

આ ભાગ વાંચવા માટે એપ ડાઉનલોડ કરો
locked
16.

અચાનક સ્વર્ગમાંથી ઉઠાવીને જાણે કોઈએ સીધી નરકમાં ફેંકી દીધી હોય એવી લાગણી અનુભવી

આ ભાગ વાંચવા માટે એપ ડાઉનલોડ કરો
locked
17.

આઘાત એકસામટા લાગ્યા એટલે હેબતાઈ ગયેલી કૃતિકા થોડીક ક્ષણો માટે શૂન્યમનસ્ક બની ગઈ

આ ભાગ વાંચવા માટે એપ ડાઉનલોડ કરો
locked
18.

કૃતિકાએ પગ પકડવાની કોશિશ કરતાં રડતાં-રડતાં યાચના કરીઃ “મારા પર દયા કરો. હું મરી જઈશ.”

આ ભાગ વાંચવા માટે એપ ડાઉનલોડ કરો
locked
19.

“એમાં એવું થયું ને, ભાઉ...ટ્રક ડ્રાઈવરે અનંતની કારને ટક્કર તો મારી દીધી, પણ એ વખતે...”

આ ભાગ વાંચવા માટે એપ ડાઉનલોડ કરો
locked
20.

કૃતિકા મહેશ જેટલી જ પોતાના પિતાથી ય ડરતી હતી

આ ભાગ વાંચવા માટે એપ ડાઉનલોડ કરો
locked