તો ફાઈનલી આજે રવિવાર છે, મારાં માટે તો ઘણાં ઘણાં દિવસે આવતો રવિવાર. આ ઘરમાં પરણીને આવી એ વાતને કદાચ આવતાં મહિને બે વર્ષ પુરા થાશે. નર્યા એરેંજ મેરેજ હતા. મારી અધુરી કૉલેજ છુટી ગયેલી. હજું તો ક્લાસમાં ...

પ્રતિલિપિતો ફાઈનલી આજે રવિવાર છે, મારાં માટે તો ઘણાં ઘણાં દિવસે આવતો રવિવાર. આ ઘરમાં પરણીને આવી એ વાતને કદાચ આવતાં મહિને બે વર્ષ પુરા થાશે. નર્યા એરેંજ મેરેજ હતા. મારી અધુરી કૉલેજ છુટી ગયેલી. હજું તો ક્લાસમાં ...