હંમેશાં કૈંક નવો વિષય...
અમોર તમારી વાર્તા સાચે જ મજા આવે છે વાંચવાની અને એ દરેક રહસ્યો જાણવાની જે તમારા વિશ્વમાં અમને ખેંચી જાય છે.
એલિયન ઉપર તો ઘણી વાર્તા વાંચી છે પણ એક વાતની ખુશી છે કે તમારી આ વાર્તા અમને ફરી એક નવા વિશ્વમાં લઇ જશે અને એવાં રહસ્યો દેખાડશે કે એની કલ્પના પણ અમે ન કરી હોય...
પુરાતન વિશ્વ સાથે એલિયનનું અનોખું વિશ્વ!
એક ભૂતકાળ છે અને એક આવનારું ભવિષ્ય કાળ... વાહ માનવું પડે! તમારા વાર્તાના વિષય ખરેખર જબરદસ્ત હોય છે લખવા માટે પણ અને મારા જેવા વાચકો માટે પણ...
બાકી એક વાત ચોક્કસ હું અહિ કહીશ..
હવે આવનારા દરેક નવા ભાગનો ઇન્તેઝાર રહેશે. બાકી આ વાર્તાને તમે આગળ લખીને પૂરી કરો એવી આશા છે.
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
khub saras bahu maja avi haji end ma kaik adhuru rai gyu hoy evu lage che oan varta khub j saras hati varnan etlu adbhut hatu ke badhu mari najar ni same thai rahyu che evu lagtu hatu