pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

તારો અનુભવ છે

12
5

જો તું કહે રહી શકે મારા વગર તો એ ખોટું પડે, કારણ, અનુભવ છે મને તારો, જો તું કહે લડીલઈશ દુનીયા સામે મારા વગર, એ ખોટું પડે, કારણ, અનુભવ છે મને તારો, જો તું કહે મારા વગર ચાલીશ એ ખોટું પડે, કારણ, અનુભવ ...