pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

તું તું મેં મેં

4.3
3229

સાસુ વહુ ની તું તું મેં મેં ચાલતી જ હોય છે. તેમાં અટકેલા પતિ અને પુત્ર એવા એક માણસે એવી ચાલ ચલી કે તેઓ એક થઈ ગયા. કૉમેડી વાર્તા વાંચશો તો વધુ સમજાશે

હમણાં વાંચો
લેખક વિશે
author
બકુલ ડેકાટે

બુદ્ધિશાળી વાચકો માટે સાયન્સ ફિક્સન, થ્રિલર, હિસ્ટોરીકલ અને રહસ્યમયી વાર્તાઓ મારા પ્રોફાઈલ માં મળી રહેશે. નવું વાંચવાની ભૂખવાળા મને follow કરી શકે છે. આભાર.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    ખૂબ સરસ ... વાર્તામાં જો ડરપોક પરગ્રહવાસીઓએ અતિશય ડરને કારણે અદ્રશ્યતાનું અનુકુળતા કેળવેલ હતી તે વાર્તાના શીર્ષકનો ઉલ્લેખ કર્યો હોત તો હજુ આનંદ થાત... વધુમાં તમે દામિની ફિલ્મમાં હાથમાં બંદુક હોવા છતાયે સન્નીદેવલના હાથમાં માત્ર ચાકુ જોઇને ડરીને ભાગતા અમરીશપૂરીવાળા દ્રશ્યને પણ જોડી શક્યા હોત. ખેર, ખૂબ મજા આવી.. નાનાભાઈ આમ જ લખતા રહો અને આગળ વધતા રહો.. મોટાભાઈ તરીકે મારી શુભકામનાઓ હંમેશા તમારી સાથે જ છે.
  • author
    23 अप्रैल 2019
    જે રીતે કટાક્ષ કરવામાં આવ્યા છે,બોવ મજા આવી,🤣🤣🤣,દ્રાપરરયુગના બનાવ ને સતયુગ નો બતાવનાર વાર્તા પણ ઇનામ લઈ જાય છે..
  • author
    04 मई 2019
    ખૂબજ સરસ. મજા આવી ગઈ. 😃😃😃👌👍 પ્રતિલિપિ વાર્તા મહોત્સવની મારી કૃતિઓ છાયાના છબરડા તેમજ રીડ ઓન્લી મેમરી તેમજ મમ્મી હજુ કેમ ન આવી અને અતિસર્વત્ર વર્જયેત્ તથા હિંદી કવિતા સમ્માન સ્પર્ધાની મારી કવિતા आजीवन शिक्षक, मानवता दिखलाओ और परछाई જરૂર વાંચશોજી અને રેટીંગ તેમજ પ્રતિભાવ જરૂર આપજો. 🙏🙏🙏🙏🙏