pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પહેલો ગોવાળિયો પ્રકરણ ૩

1237
4.7

ગુફાવાસીઓ ગોવો જ્યાં રહેતો હતો, તે નદીની પેલે પારની જગ્યા બહુ પુરાણી હતી. ગોવાનો કબીલો પરાપૂર્વથી ત્યાં રહેતો હતો. તેના વડદાદા પણ નદીના ઉપરવાસમાં આવેલાં કોતરોમાંની એ ગુફામાં રહેતા હતા. ત્યાં જ એમનો ...