મારું નામ રોનક જોષી "રાહગીર" છે. હું સોપિઝેન, માતૃભારતી, સ્ટોરી મિરર અને હવે પ્રતિલિપિ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર મારી રચના આપું છું. આ સાથે કેટલાક વાહટસ એપ ગ્રુપ સાથે પણ જોડાયેલ છું.
માતૃભારતી દ્વારા યોજાયેલ નવરાત્રી કાવ્યોત્સવ સ્પર્ધામાં મને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયેલ છે. કેનેડાના સુપ્રસિદ્વ ન્યૂઝ પેપર ગુજરાત ન્યૂઝ લાઈનમાં પણ મારી રચના પ્રસ્તુત થાય છે. નાના મોટા મેગેઝીનમાં પણ મારી રચનાઓ પ્રસ્તુત થઈ છે.
બસ નવું વાંચતો રહું છું અને નવું લખતો રહું છું.
"હું અહીં ધરતી પર જીવવા માટે જન્મ્યો છું ના કે ઉંચ નીચના ભેદભાવ કે કોઈની સાથે સ્પર્ધા કરવા માટે".
https://www.facebook.com/ronakjoshirj7279?mibextid=ZbWKwL
https://youtube.com/@Rj_rahgir9727