pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

બિચ્છુ - એક શાપિત આયલૅન્ડ [ ચમકારો # ૬ સ્પર્ધામાં છઠ્ઠું ક્રમાંક પ્રાપ્ત વાર્તા ]

4.6
1404

જીવન પણ એક આયલૅન્ડ જેવું છે. દૂરથી તને એ સુંદર, રમણીય લાગે છે પણ જેવા એમાં પ્રવેશો કે તરત તેનો અસલી રંગ બતાવે છે, જીવન પણ એવું છે દૂરથી તેની કલ્પના કરવી બહુ સારી લાગે છે કે જિંદગી તો આવી જ હોવી ...

હમણાં વાંચો
લેખક વિશે
author
કાજલ ચૌહાણ

લખવું - મારો શ્વાસ, મારા હોવાનો પર્યાય. લખું છું ત્યારે હું જીવું છું. અમુક સપનાંઓ છે જે આ ટૂંકી જિંદગીમાં પુરા કરવા છે. સાયન્સમાં ગેજ્યુએટ થયા બાદ નસીબજોગે પત્રકારત્વમાં છું. એકાંત મને ખૂબ ગમે છે. જ્યારે એકલી હોઉં છું ત્યારે હું પોતાને વધુ મજબૂત અનુભવું છું. ત્રેવીસ વરસની ઉંમરે વધારે મિત્રો નથી કદાચ એમ કહું તો મારા ટાઈપના નથી એટલે એકલી જ ફરવા અને ફિલ્મો જોવા નીકળી પડું છે. હું છોકરી છું એમ નહિ કહું... હું એક માણસ છું. આ કુદરતનું સંતાન...પંખીની માફક... પુસ્તકો અને મ્યૂઝિકનો ગાંડો શોખ. ગરબાની શોખીન. ગરબા રમતી વખતે હું પોતાને ઈશ્વરની વધુ નજીક મહેસુસ કરું છું. ભજનો મારા મગજને શાંત કરી દે છે અને સોંગ્સથી હું બધું જ ભૂલીને તેના લયમાં ખોવાઈ જઉં છું. વાર્તાઓનું સર્જન કરવું ખૂબ જ ગમે છે. લોકોને અલગ અને નવીન વાર્તાઓ કહેવી છે. અત્યાર સુધી પોતાની શરતો પર જિંદગી જીવી છે અને જીવતી રહીશ. ઈશ્વર પાસે એ જ માંગુ કે મને મનુષ્ય અવતાર વારંવાર મળે અને દર વખતે હું એક લેખક બનું. Instagram id - kaajal_chauhan Facebook id - Kaajal Chauhan

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Siraj Matva "DeMonKiNg"
    09 જુન 2019
    what a phenomenal story ....... never Give up
  • author
    Amit Chauhan
    01 મે 2019
    જીવનમાં ક્યારેય હાર નહી માની લેવી anything can be happens but લડવા માટેની પ્રેરણા એજ જીવન nice inspiring story Thank you
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Siraj Matva "DeMonKiNg"
    09 જુન 2019
    what a phenomenal story ....... never Give up
  • author
    Amit Chauhan
    01 મે 2019
    જીવનમાં ક્યારેય હાર નહી માની લેવી anything can be happens but લડવા માટેની પ્રેરણા એજ જીવન nice inspiring story Thank you