pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ભડનું ફાડીયું

4.7
12250

પહેલી નજરે જ દિલમાં વસી જાય એના માટે કંઈ પણ કરી છૂટે એ જ સાચો પ્રેમ !@

હમણાં વાંચો
લેખક વિશે
author
ભરત ચકલાસિયા

હું ગુજરાતી સાહિત્યનો જબરો શોખીન છું. હું ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ અને કવિતાઓ, ગઝલો ખૂબ વાંચું છું અને ઘણીવાર લખું પણ છું. સાહિત્યમાં રસ રુચિ ધરાવનાર દરેક વ્યક્તિ મારા પ્રિય મિત્ર છે. મને હાસ્યવાર્તાઓ લખવી વધુ પસંદ છે કારણ કે મારો સ્વભાવ પણ ખૂબ જ રમુજી જ છે.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    નિલેશ સંઘાણી
    07 મે 2019
    ગણિતનો માણસ આટલું સરસ લખી શકે? વાહ ભરતભાઈ વાહ
  • author
    Ketankumar Patadia
    28 જાન્યુઆરી 2020
    તત્સમયાનુસાર આલેખન, મેઘાણી, જોરાવરસિન્હ જાદવ જેવી શૈલી, ખૂબ સરસ...
  • author
    parmarsuresh
    04 જુલાઈ 2020
    સરસ.......એક બુદ્ધિશાળી લેખકની રચના.. વ્યવહારુ અને. કૂશાગ્ર વણિક ને શબ્દો થી ચીત્રણ કર્યો કે જેવા ગુણો એક વાણીયાં માં હોય વળીપાછુ.. મીલનસાર સ્વભાવ જન માનસની રગેરગ ને દુઃખતી રગ થીપણ વાકેફ. ઉપરથી બેદાગ... બગલાની પાંખ જેવુ ચારિત્ર્ય નુ અંગરખુ પહેરાવી દીધૂ.... ખૂબ સુંદર.... આભાર વચ્ચે તો એકવાર એવું લાગ્યું કે તાલ જોઈને એક ઘા એ બે કટકા કરી નાખશે.. પત સામી છાતીએ લડે તો તે વાણિયો કેમ કેવાય........ ગુજરાત નો નાથ નવલકથા ના મુજાલ મહેતાની યાદ તાજી કરી....