pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

નીમેષ આજે બહુ ઉતાવળમાં હતો. એક તો અમદાવાદનો ટ્રાફીક જામ, જેમાં ફસાઈ ગયાં, તો પંદર મીનિટ તો આમ જ નીકળી જાય, અને ઉપરથી આજે, નીમેષને ઓફિસ માટે લેઇટ થઇ ગયેલું, ઘરેથી નીકળતાં જ. "સાહેબ, આ કાર લઈ લો ...