રોહિણી એક એવી સ્ત્રીની વાર્તા છે જેને આપણે રોજ જોઈએ છીએ, જેના જીવનમાં બનતી ઘટનાઓ વિષે સાંભળીયે છીએ. આ ઘટનાઓ ક્યારેક સાવ અશક્ય લાગે તો ક્યારેક દયનીય. આપણા બેની જીવન શૈલી ભલે બે સમાંતર રેખાઓની જેમ ...
એક રાત્રે રોહિણીની વોર્નીગ ખરેખર સાચી પડી. રાતના બે વાગ્યાં સુધી અમારા ઘરમાં એમની પાર્ટી ચાલી. એ બધા ઓફિસથી સીધા જ આવીને કોઈ પ્રોજેકટની સફળતા માટે પાર્ટીમાં લાગી પડેલા. એકાદ ગ્લાસ તો ઓફિસમાં જ ...
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય