pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

લવ જિહાદ

4.6
3964

પ્રેમ, રોમાંસ, ધોખા, થ્રીલર સાથે ભવિષ્યની લાલબત્તી...... રૂંવાડા ખડાં કરી દેતો એક નવો પ્રયોગ, નવી કલ્પના. દર વખતે કરતાં અનોખું, અલગ અને અંત સુધી ઝકડી રાખે તેવું લાગે તો આપ સૌના પ્રતિભાવની ...

હમણાં વાંચો
લેખક વિશે
ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    17 अप्रैल 2019
    વૈશાલી રાડીયા ભાતેંલીયા લવ જેહાદ જેવા અતિસંવેદનશીલ અને આજના સમયના સૌથી મહત્વના વિષય પર એક જવાબદાર લેખિકા તરીકે તમે આવનારા સમાજ માટે લાલબત્તી ધરી છે, સામાન્ય રીતે આપણે ઘણું બધું લખીએ વાંચીએ અને ભૂલી જઈએ પણ આપના દ્વારા સર્જાયેલ આ કૃતિ સાચવી રાખવા જેવો દસ્તાવેજી લખાણ છે, એક જાગૃત નાગરિક અને સર્જક તરીકે આપે આપની જવાબદારી નિભાવી છે, ખૂબ જ સરસ સાથે સાથે જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવી માં શારદા પાસે પ્રાર્થના. વેલજી છાંગા (વિકાસ) રતનાલ-ભુજ 9638049999
  • author
    ધર્મેશ જેઠવા DJ
    09 मई 2019
    વાહ મેમ સુપર રચના છે સમય આવી ગયો છે,હવે એક થવાનો !! મારા દોસ્તના પરિવારમાંથી એક દીકરી ભોગ બની છે લવ જેહાદનો એટલે એ દુઃખનો અનુભવ છે !! કેવી કેવી યાતના ભોગવીતી એને એ સાંભળીને આશુ આવી ગયા તા !! જોકે અમે તો કેપેબલ છીએ મની અને મસલ પાવર બેય માં એટલે એ દીકરીને છોડાવી શક્યા અને યોગ્ય બદલો લઇ પણ લીધો !! પણ આજ પણ ઘણી છોકરીઓ ભોગ બને છે જે સત્ય સ્વીકારવું રહ્યું !! હેટ્સ ઓફ મેમ 10/5 સ્ટાર
  • author
    Meera Desai
    11 अप्रैल 2019
    વાર્તા ખુબ જ સરસ છે. દરેક જેહાદીને સજા મળવી જોઈએ પણ કોઈ નિર્દોષને વગર વાંકે સજા ન મળવી જોઈએ.