ખબર નથી લખવાની શરૂઆત ક્યારે કરી હતી..પણ મારી હર એક કવિતા માં મને કાંઈનું કાઈ સ્પર્શે છે ..કાંઈ સંવેદના ધબકે છે જેને હું કાગળ માં અચૂક ઉતારું છુંતે મીઠી યાદો હોઈ કે કડવો અનુભવ જીવન માં ઘણા અનુભવો થયા છે બસ તે અનુભવો જ આગળ લખવા પ્રેરણા આપે છે અને હું પ્રેરાતો રહુ છું. અને તેમાંથી જે મળે તેને નીચોવી નાખું છું. જીવન માં ઘણા લોકો ની પ્રેરણા નેમાથે ચડાવી છે તેમાંના એક ''હરકિશન મેહતા'' ના પુસ્તકો વાંચી,તેમાંથી ગહન કરી મેં કાઈ લખવાનો પ્રયત્ન કર્યો. આશા નહોતી કે સારો એવો પ્રતિભાવ મળશે ...!!! પણ ચાહનારાઓ ચાહતા ગયા તેમ ગાડું આગળ ચાલતું ગયું.
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય