pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સાચો પ્રેમ કદી ઘરડો થતો નથી

5625
4.3

શિકાગોના ડોક્ટર મેથ્યુ,એમ.ડી. નું મેડીકલ સેન્ટર રોજની જેમ સવારના બરાબર આઠ વાગે ખુલી ગયું. દર્દીઓ એક પછી એક એમ આવીને રિસેપ્શનના કાઉન્ટર ઉપર મુકેલ એક કલીપ બોર્ડના પેપરમાં હાજર થયાની સહી કરીને પોતાના ...