જયારે પણ ઉન્નતિ અને મંથન એકાંત પળોમાં એકમેકનો સાથ માણી રહ્યાં હોય ત્યારે ચિંતન ગમે ત્યાંથી ટપકી પડતો. ‘કેમ, શોધી કાઢયાંને બેઉને ? મને લાગે છે કે, હું જાસૂસ બનવાને લાયક છું.’ એવી બહાદુરી ઠોકતો ચિંતન ...