આગે કદમ ! આગે કદમ ! આગે કદમ ! યારો ! ફનાના પંથ પર આગે કદમ ! આગે કદમ : પાછા જવા રસ્તો નથી ; રોકાઓ ના — ધક્કા પડે છે પીઠથી ; રોતાં નહિ — ગાતાં ગુલાબી તોરથી : આગે કદમ ! આગે કદમ ! આગે કદમ ! બેસી જનારાં ! ...

પ્રતિલિપિઆગે કદમ ! આગે કદમ ! આગે કદમ ! યારો ! ફનાના પંથ પર આગે કદમ ! આગે કદમ : પાછા જવા રસ્તો નથી ; રોકાઓ ના — ધક્કા પડે છે પીઠથી ; રોતાં નહિ — ગાતાં ગુલાબી તોરથી : આગે કદમ ! આગે કદમ ! આગે કદમ ! બેસી જનારાં ! ...